Tuesday, November 10, 2026
કચ્છઃ સરહદી કચ્છમાં શિયાળામાં અનેકવિધ યાયાવર પક્ષીઓની સાથે ફલેમિંગોનું આકર્ષણ સોૈને રહે છે. સામાન્ય રીતે ફલેમિંગોનું કચ્છમાં આગમન ચોમાસાના અંતિમ દિવસોમાં થતું હોય છે પરંતુ આ વખતે આશ્ચર્ય સાથે ફલેમિંગોનું આગમન ચોમાસ પહેલાં જ આગોતરું થયું છે. સીમાવર્તી રાપરમાં...
મુંબઇ,તા. ૨૨ ફિલ્મ બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે હજુ સુધી બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેના પર તમામની નજર છે. તે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે....
મુંબઇ,તા. ૨૨ બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ઉભી કરનાર અને અનેક ગીતોમાં આઇટમ સોંગ કરીને લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચેલી ખુબસુરત ઉર્વશી રૌટેલાએ કહ્યુ છે કે કેટલાક ગીત પર પોતે જ કોરિયોગ્રાફી પણ કરી રહી છે. તે નાની હતી ત્યારથી જ...
મુંબઇ,તા. ૨૨ આશરે ૨૯ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા...
મુંબઈ,તા.૨૧ ચતુર્થ આંતરરાષ્ટÙીય યોગ દિવસ અત્રતત્ર સર્વત્ર ઉજવાઇ રહ્યો છે. વહેલી સવારથી વિવિધ વયજૂથ અને વર્ગના નાગરિકો વિવિધ યોગાસનો કરીને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિનો લાભ કેળવી રહ્યાં છે. ત્યારે મિલેનિયમ સ્ટાર અભિતાભ બચ્ચને પણ યોગ દિવસ સંદર્ભે...
મુંબઈ,તા.૨૧ સંજય દત્તના જીવનના આધારે, રાજકુમાર હિરાની દિગ્દર્શિત ફિલ્મ ‘સંજુ’ થિયેટર્સમાં ૨૯ જૂનના રોજ રિલીઝ થશે. અભિનેતા રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યો છે. રણબીર કપૂરે સંજય દત્તને એક ખાસ સિક્રેટ કÌšં હતું કે જે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાનીને...
મુંબઈ,તા.૨૧ ઘણી વખત તમે સાંભળ્યું હશે કે પ્રેમમાં વ્યકિત બધું જ ભૂલી જાય છે અને જાકે અત્યારે આ લાઇન બોલિવુડના એક્ટર રણબીર કપૂર માટે એકદમ પરફેક્ટ છે. તાજેતરમાં જ રણબીર કપૂરે આ વાતનો સ્વીકાર કરતા કહ્યુ કે, આલિયાની સાથે તેનો...
મુંબઈ,તા.૨૧ ટોચના અભિનેતા રણબીર કપૂરે કહ્યુ હતું કે હું મારી નિષ્ફળતામાંથીજ વધુ શીખ્યો છું. સફળતા કોઇને કશું શીખવતી નથી. આવતા સપ્તાહે એની સંજુ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. આ ફિલ્મ વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હીરાણીનું સર્જન છે. સિનિયર...
લોસએન્જલસ,તા. ૨૧ હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સલમા હાયેક ૫૦ વર્ષથી ઉપરની થઇ હોવા છતા તેની ખુબસુરતી અને ફિટનેસ અકબંધ છે. તે હજુ સતત સક્રિય રહેલી છે. તે હાલમાં બે નવા પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે.તેની પાસે જે ફિલ્મ રહેલી છે તેમાં ડ્રન્ક...
મુંબઇ,તા. ૨૧ બાદશાહો, રેડ બાદ અજય દેવગનની સાથે ઇલિયાના ડી ક્રુઝ ફરી એકવાર નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ નવ ફિલ્મના નામની ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. હાલમાં તમામ બાબતોને ગુપ્ત રાખવામાં આવી રહી છે. રેડ નામની ફિલ્મ...