Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૨૩ સારા ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથનુ શુટિંગ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યુ છે. જા કે શુટિંગના ગાળા દરમિયાન નિર્દેશક અભિષેક કપુર અને નિર્માતા પ્રેરણા અરોજા વચ્ચે વિવાદના કારણે આ ફિલ્મના શુટિંગને અધવચ્ચે રોકી દેવાની ફરજ પડી હતી. હવે આ...
મુંબઇ,તા. ૨૩ હિરોપંતિ, દિલવાલે, રાબ્તા અને બરેલી કી બરફી જેવી ફિલ્મ કર્યા બાદ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી કૃતિ સનુન પાસે નવી કેટલીક ફિલ્મો આવી ગઇ છે. તેની પાસે હવે સંજય દત્તની સાથે એક ફિલ્મ આવી ગઇ છે. તેનુ કહેવુ...
મુંબઇ,તા. ૨૩ બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને હાલમાં ભારતમાં સૌથી લોકપ્રિય સેલિબ્રિટી પૈકી એક સની લિયોન વધુ એક ફિલ્મમાં નજરે પડનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ સની લિયોન હવે દલજીત દોસાન્જ, કૃતિ સનુન અને વરૂણ શર્મા અભિનિત ફિલ્મ અર્જુન પટિયાળા...
ભાવનગર તા. ૨૩, જુન ના રોજ બીજા અને અંતિમ દિવસે ભાવનગર શહેરનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ કાર્યક્રમ  અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી ગીરીશભાઈ શાહની ઉપસ્થિતિમાં માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રી શાહ એ જણાવ્યું...
મુંબઈ,તા.૨૨ અભિનેત્રી અને કોરિયોગ્રાફર તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ એવી નોરા ફતેહીને ટોચના ફિલ્મ સર્જક નિખિલ અડવાણીએ પોતાની ફિલ્મ સત્યમેવ જયતેની કોરિયોગ્રાફીની જવાબદારી આપી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં કસરતી કાયા ધરાવતો જ્હાન અબ્રાહમ મુખ્ય રોલ કરી રહ્યો છે. સત્યમેવ જયતેના...
મુંબઈ,તા.૨૨ બોલીવૂડ અભિનેતા સંજય દત્ત હાલમાં પોતાના બાયપિક ફિલ્મને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીના અનેક રાઝ ખુલશે. સંજય દત્ત પર બની રહેલી બાયોપિક ‘સંજૂ’ને રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મની બાયોપિકને લઇને રાજકુમાર હિરાનીએ એક ન્યૂઝ...
મુંબઈ,તા.૨૨ વર્ષ ૨૦૦૮માં ‘મિસ ફ્રેશ’નો ખિતાબ જીતનારી તાપસી પન્નુ હિંદી ફિલ્મોમાં પોતાની અભિનયથી ધાક જમાવી ચૂકી છે, પરંતુ તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી થઇ હતી. બાળપણમાં તેને અભિનેત્રી બનવાનો કોઇ શોખ ન હતો. તે કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં...
મુંબઈ,તા.૨૨ ‘જન્નત’ અને બુટ્ઠા હોગા તેરા બાપ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સોનલ ચૌહાણ જલ્દીથી જેપી દત્તાની ફિલ્મ પલટનમાં નજરે પડશે. આટલું જ નહીં, તેને અનુભવ સિન્હાના એક મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરવાનો મોકો મળી ગયો છે. એક...
મુંબઈ,તા.૨૨ હાલમાં જ રાજ કુમાર હિરાણીએ 'થ્રી ઇડિયટસની સિકવલ બનાવાની ઘોષણા કરી હતી. આ સિકવલ માટેઆમિરે પણ મૂળ ફિલ્મના કલાકારો શર્મન જાશી અને માધવન સાથે વાતચીત કરી હતી. પરંતુ હવે એવી વાત મળી છે કે આ સિકવલમાં આમિર ખાનના...
મોસ્કો,તા. ૨૨ વર્લ્ડ કપમાં આવતીકાલે આવતીકાલે પણ ત્રણ મેચો રમાનાર છે. જે પૈકીની સૌથી મહત્વપૂર્ણ મેચ હવે વર્તમાન ચેમ્પિયન જર્મની અને સ્વીડન વચ્ચેની રહેશે. જર્મનીની પોતાની પ્રથમ મેચમાં મેક્સિકોની સામે કારમી હાર થયા બાદ તેના પર પણ બહાર ફેંકાઇ જવાનુ...