Tuesday, November 10, 2026
મુંબઇ, હાલના દિવસોમાં બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી આલિયા ભટ્ટ ઉજવણી કરી રહી છે. તેમની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ રાજી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ છે. બોક્સ ઓફિસ પર જારદાર કમાણી કરી રહેલી રાજીની...
મુંબઇ, ખુબસુરત યામી ગૌતમ હવે નવી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુને લઇને આશાવાદી બનેલી છે. આ ફિલ્મ માટે તે પોતાના તરફથી તૈયારી શરૂ કરી ચુકી છે. ફિલ્મમાં તેની સાથે શાહિદ કપુર અને શ્રદ્ધા કપુર પણ...
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન નો રાજ્યની GIDC નાં ચેરમેન બલવંતસિંહ રાજપુત અને છોટાઉદેપુર સાંસદ રામસિંગ રાઠવાની અધ્યક્ષાતામાં આજે છોટાઉદેપુર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો ,જેમાં ચેરમેને છોટાઉદેપુર ખાતે ટૂંક સમયમાંજ GIDCની સ્થાપના કરાશે તેવી ખાતરી આપી હતી . છોટાઉદેપુર જિલ્લાના...
લખનઉ,તા.૩૧ ઉત્તર પ્રદેશના કૈરાના લોકસભાની પેટાચૂંટણીમાં આરએલડી ઉમેદવાર ખાસ્સા આગળ થઇ ગયા છે. અહીં ભાજપ ઉમેદવાર મૃગાંક સિંહ સતત પાછળ રહ્યા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભાજપનું ટ્રોલિંગ શરૂ થઇ ગયું છે. કૈરાના ચૂંટણી ગન્ના (શેરડી) વર્સીસ જિન્નાના મુદ્દા પર...
લોસએન્જલસ, જેમ્સ બોન્ડની ફિલ્મમાં હવે કોણ બોન્ડ બનશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. તમામ પ્રકારની અટકળો અને અફવા વચ્ચે ફિલ્મ નિર્માતા દ્વારા આખરે બોન્ડ ફિલ્મની ૨૫મી ફિલ્મને લઇને જાહેરાત કરી દીધી...
મુંબઇ, શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જાડી હવે સાહો નામની એક્શન ફિલ્મમાં જાવા મળનાર છે. અલબત્ત આ ફિલ્મનુ શુટિંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ હોવા છતાં ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર...
મુંબઇ, રેસ-૩ જેવી મોટી ફિલ્મમાં સારી અને બોલ્ડ ભૂમિકા મળ્યા બાદ ડેઝી શાહ હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. આ ફિલ્મ ૧૫મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા...
મદ્રાસ,તા.૩૦ મદ્રાસ હાઈકોર્ટે નાના બાળકો પર તેમના દફતર અને હોમવર્કનો બોજા હટાવવાના નિર્દેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કÌšં છે કે બાળકો વેટલિફ્ટર નથી અને બાળકો પુસ્તકો ભરેલી સ્કૂલબેગ વેંઢારનાર પણ નથી. મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તમામ રાજ્યોના પહેલા અને બીજા ધોરણના...
મુંબઈ,તા.૩૦ મહારાષ્ટ નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેનો આવતી ૧૪ જૂને જન્મદિવસ છે. એ દિવસે રાજ પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવશે. એમના જન્મદિવસને એમની પાર્ટી એક યાદગાર અવસર બનાવવાની છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ દિવસે મુંબઈમાં ૩૬ પેટ્રોલ પમ્પ ખાતે ટુ-વ્હીલર...
લખનૌ/શિમલા,તા.૩૦ યુપીના બુંદેલખંડમાં પાણીની કમીના કારણે સેંકડો ગામમાં પતિ-પત્ની, સાસુ-વહુ અને સમગ્ર પરિવારમાં અશાંતિનો માહોલ સર્જાયો છે. લોકો એક બાલ્ટી પાણી માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. અહીં પાણીની મોટા ભાગની જવાબદારી મહિલાઓ પર નાખી દેવાઇ છે. આખો દિવસ...