Tuesday, November 10, 2026
યુગાંડાની સંસદે સોશ્યિલ મિડિયાનો યુઝ કરનારાઓ પર ટેક્સ લાગુ કરવાની મંજૂરી આપી કામ્પાલા,તા.૨ સોશિયલ મીડિયા આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયુ છે. તેવામાં ફેસબુક અને વાટ્‌સએપ તો સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લૅટફાર્મ છે. તેવામાં યુગાંડાની સરકારે ગાસિપ પર અંકુશ...
ન્યુ દિલ્હી,તા.૨ રેલવે સ્ટેશન સ્થિત રિટાયરિંગ રૂમ બાદ હવે રેલવે ઓફિસર રેસ્ટ હાઉસ, હોલી ડે હોમ, કોમ્યુનિટી સેન્ટર હોલ, સ્ટાફ રેસ્ટ રૂમનું હવે ઓનલાઈન બુકિંગ થશે. એટલું જ નહી રેલવે ટિકિટના આધારે ગેસ્ટ હાઉસ બુકિંગ રદ થવા પર વેઈટિંગમાં રહેલા...
ટેસ્ટોસ્ટેરોન વધુ હોય તે વ્યક્તિને ગુસ્સો વધુ આવે છે ધરાવે છે ટાક્યો,તા.૨ જે વ્યક્તિમાં સેક્સનાં હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય તેવી વ્યક્તિ ઓછી ધાર્મિક વૃત્તિ ધરાવતી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. વૃદ્ધ વ્યક્તિઓમાં મોટી ઉંમરને કારણે ટેસ્ટોસ્ટેરોનનાં હોર્મોન્સનું પ્રમાણ ઓછું હોય છે...
ભાજપા અધ્યક્ષે સમર્થન માટે સંપર્ક અભિયાન અંતર્ગત મુલાકાત કરી ન્યુ દિલ્હી,તા.૨ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 'સમર્થન માટે સંપર્ક' અભિયાન અંતર્ગત પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથે મુલાકાત કરી અને મોદી સરકારની ઉપલબ્ધીઓ વર્ણવી. મુલાકાત બાદ કપિલ દેવે કહ્યુ, અમિત શાહ સાથે...
મુંબઈ,તા.૨ મહારાષ્ટ હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના પરવડે એવા ૭,૫૦૦ ઘર ગોરેગામમાં બનશે. ગોરેગામના પહાડી વિસ્તારમાં ૭,૫૦૦ એફોર્ડેબલ ઘર બનાવવાનો કોન્ટ્રાક્ટ બી. જી. શિર્કે કન્સ્ટ્રક્શન કંપનીને અપાયો છે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂરો કરાશે. આ પ્રોજેક્ટથી મુંબઈમાં એફોર્ડેબલ...
લોસએન્જલસ, વિશ્વની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવનાર સ્ટાર અભિનેત્રી જેનિફર એનિસ્ટ જસ્ટીન ફરી ડેટિંગ પર છે. તે હવે સિંગલ નથી તેવા હેવાલ મળી રહ્યા છે. ટોપની સેલિબ્રિટી એનિસ્ટનના થેરોક્સ સાથે ફેબ્રુઆરીમાં સંબંધ તુટી ગયા બાદ...
મુંબઇ, બોલિવુડમાં સૌથી વધારે ચર્ચા રણબીર કપુર અને આલિયા ભટ્ટ વચ્ચે સંબંધોને લઇને ચાલી રહી છે. જ્યારથી બંનેના ડેટિંગ અંગેના હેવાલ આવી રહ્યા છે ત્યારથી ચાહકો પણ વધુને વધુ ઉત્સુક દેખાઇ રહ્યા છે. બન્ને વચ્ચે...
મુંબઇ, બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ફન્ને ખાનની રજૂઆત ફરી એકવાર ટાળી દેવામાં આવી છે. હવે આ ફિલ્મને ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત રાજકુમાર રાવ અને...
મુંબઇ, બોલિવુડ અને હોલિવુડમાં ડંકો વગાડનાર સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકી ટીવી શો ક્વાÂન્ટકોને લઇને વ્યસ્ત છે. જા કે તે હિન્દી ફિલ્મોને લઇને પણ આશાવાદી છે. તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી...
મુંબઇ, બોલિવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપુર ઘણા વર્ષો બાદ હવે નિર્દેશક આનંદ એલ રાયની ફિલ્મ જીરોમાં મહેમાન કલાકાર તરીકે નજરે પડનાર છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્મા મુખ્ય રીતે...