Tuesday, November 10, 2026
એનડીઆરએફની ટીમ રાહત કામમાં લાગી,નવ કલાક મૂશળધાર વરસાદ પડ્યો ન્યુ દિલ્હી,તા.૩૦ કર્ણાટકના તટીય જિલ્લો મેંગલોર અને ઉડુપ્પીમાં મંગળવારે લગભગ ૯ કલાક મૂશળધાર વરસાદ પડ્યો, પરિણામે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ ગૃહ મંત્રાલયે દ્ગડ્ઢઇહ્લની ટીમને રાહત અને બચાવના...
મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે છે ત્યારે, ન્યુ દિલ્હી/જકાર્તા,તા.૩૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના પ્રવાસે છે. જેમાં ત્રણ દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઇન્ડોનેશિયાનો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ ઇન્ડોનેશિયાની મુલાકાતે પહોંચ્યા છે. સૈધ્ધાંતિક રીતે મહત્વપૂર્ણ સબાંગ...
મુંબઇ, નાના પાટેકર અને અનિલ કપુરની જોડી ફરી એકવાર વેલકમ-૩ ફિલ્મમાં નજરે પડનાર છે. તેમની કેમિસ્ટ્રીની સતત સારી નોંધ લેવામાં આવી રહી છે. હવે ફરી આ જોડી જામશે. બોલિવુડની સૌથી સફળ કોમેડી ફિલ્મ પૈકી એક તરીકે...
મુંબઇ, મોડલ અને અભિનેત્રી લીઝા હેડન સોશિયલ મીડિયા પર સૌથી એÂક્ટવ સેલિબ્રિટી તરીકે રહેલી છે. તે સામાન્ય રીતે સોશિયલ મિડિયા પર પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાઓ મુકતી રહે છે. ગયા વર્ષે મે મહિનામાં તે એક પુત્રની...
ન્યુ દિલ્હી,તા.૨૯ હવાઇના કિલાઉ જ્વાળામુખીનો લાવા જીઓથર્મલ પાવર પ્લાન્ટના બે કૂવા સુધી પહોંચી ગયો છે. જ્વાળામુખીમાં નવી ફિશરો ખૂલી રહી છે જેના કારણે સોમવારે મોડી રાત્રે ૧૫,૦૦૦ ફૂટ ઉંચા બ્લાસ્ટ્‌સ થયા હતા. લાવા ૩૮ મેગાવોટ્‌સ પ્યુના જીઓથર્મલ સ્ટેશનના બે કૂવા...
મુંબઈ,તા.૨૯ મહારાષ્ટ સરકારે મૂળ બીટી કપાસ બીજ ઉત્પાદક કંપનીઓ અને તેની કો-માર્કેટિંગ કંપનીઓ માટે એક બ્રાન્ડ નામની સાથે બીટી કપાસના બીજાને વેચવા માટે ફરિજયાત બનાવ્યું છે, કારણ કે બજાર હેઠળ અલગ-અલગ બ્રાન્ડના નામો સાથે બીટી કપાસના વાવેતરને વેચી શકાય. સમીક્ષા કર્યા...
ન્યુ દિલ્હી,તા.૨૯ પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદ બંધ નહિ કરે ત્યાં સુધી તેની સાથે કોઇ સર્વગ્રાહી વાટાઘાટો ન થઇ શકે. લોકો સરહદ પર મરી રહ્યા છે ત્યારે વાટાઘાટો યોગ્ય નથી તેમ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે કહ્યુ હતું. નરેન્દ્ર મોદીની આગેવાની...
ન્યુ દિલ્હી,તા.૨૯ સીબીએસઈ બોર્ડ ધોરણ-૧૦નું પરિણામ આજે જાહેર કરાયું છે. રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ સીબીએસઈની ઓફિસિયલ વેબસાઇટ ષ્ઠહ્વજીિીજેઙ્મંજ.હૈષ્ઠ.ૈહ અથવા ષ્ઠહ્વજી.હૈષ્ઠ.ૈહ પર પોતાનું રિઝલ્ટ જાઈ શકે છે. સીબીએસઈ બોર્ડની ધોરણ-૧૦ની પરીક્ષા પાંચમી માર્ચના રોજ શરૂ થઈ હતી. આ પરીક્ષા...
મુંબઇ, એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી દેનાર અભિનેત્રી કંગના રાણાવત હાલમાં બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં એક ફિલ્મ મેન્ટલ હે ક્યાં અને બીજી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનો સમાવેશ થાય છે....
મુંબઇ, સલમાનખાનના બેનર હેઠળ બનેલી ફિલ્મ હિરો મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલા સુરજ પંચોલીને હવે વધુ એક ફિલ્મ હાથ લાગી છે. તે હવે પરિણિતી ચોપડાની સાથે સર્કસ નામની ફિલ્મમાં કામ કરશે. ફિલ્મ સર્કસને કોરિયોગ્રાફર બોસ્કો...