Tuesday, November 10, 2026
મુંબઇ, બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયાએ ક્યુ છે કે તે વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શિખી ચુકી...
મુંબઇ, ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનની હવે દબંગ-૩ માટે પસંદગી કરવામાં આવી છે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. કેટલાક હેવાલમાં દાવો કરવામા ંઆવ્યો...
લંડન,તા.૨૮ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન લંડનની પ્રિન્સેસ ગ્રેસ નામની હોસ્પિટલમાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યો છે. નિર્વાણ ટાઇમ્સ નામના અખબારમાં દાવો કર્યો છે કે ઇરફાન ખાન પ્રિન્સેસ ગ્રેસે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. ડોક્ટર પિટર હાર્પરના સારવાર હેઠળ ઇરફાને અત્યાર સુધી બે...
આ નિર્ણયથી કંપનીઓના વાર્ષિક અંદાજે ૯૦૦ કરોડ રૃપિયા બચી જશે ન્યુ દિલ્હી,તા.૨૮ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ વહીવટી ચાર્જ ૦.૬૫ ટકાથી ઘટાડીને ૦.૫૦ ટકા કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ પાંચ લાખથી વધુ કર્મચારીઓના ખાતામાં પીએફની રકમ નાખતી કંપનીઓના વાર્ષિક અંદાજે...
પાકિસ્તાને ચીન પાસે ફરી મદદનો હાથ લંબાવ્યો ઈસ્લામાબાદ,તા.૨૮ પાકિસ્તાનની બેવડી રણનીતિથી અને દગાખોરીથી દુનિયાના તમામ દેશો માહિતગાર છે. તેમ છતા પાકિસ્તાનના દુનિયા સમક્ષ સક્ષમ હોવાના ખોટા દાવા કરી રહ્યુ છે. હકીકતમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે, કહેવામાં આવી રહ્યુ છે...
જાહેરાત આપનારાની માહિતી નહીં મળે તો યુઝર ફરિયાદ કરી શકશે સાન ફ્રાન્સિસ્કો,તા.૨૮ ફેસબુક અને ટિ્‌વટરે વિશ્વમાં ચૂંટણી અને રાજકીય જાહેરાતોના માધ્યમોથી થતી દખલગીરીને રોકવા માટે કેટલીક નવી જાહેરાતો અને આદેશ કર્યા છે. જેમાં આ નવા આદેશ પહેલા અમેરિકામાં લાગુ પાડવામાં આવશે....
૨૦૧૮ના વર્ષમાં ચોમાસુ સામાન્ય રહેશે ન્યુ દિલ્હી,તા.૨૮ વરસાદની ચાતક નજરે રાહ જાતા ખેડૂતોની ઇંતેજારીનો અંત આવશે. આગામી ૪૮થી ૭૨ કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું સયમસર છે અને આગામી ૪૮-૭૨ કલાકમાં કેરળનાં કાંઠે પહોંચી જશે. હવામાન ખાતાએ...
દુર્ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ અનંતપુર,તા.૨૮ અનંતપુર જિલ્લામાં હૃદય થંભાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ચકડોળની મજા માણવા ગયેલા પરિવાર પર આફત તૂટી પડી. ચકડોળ ફરતો હતો તે સમયે એક ટ્રોલી તૂટીને નીચે પડે છે. જેના કારણે...
ખોટા વળાંકને કારણે ટ્રેન નિર્ધારિત સ્ટેશનેથી ૧૭૦ માઇલ દૂર જતી રહી લંડન,તા.૨૮ ભારતમાં જ નહીં, વિકસિત દેશોમાં પણ ટ્રેન ગુમ થવાની કે ખોટા ટ્રેક પર દોડવાની ઘટનાઓ જાવા મળે છે. બ્રિટનમાં એક ટ્રેન 'ગુમ' થઇ જતાં મુસાફરો ફસાયા હતા. આ ટ્રેન...
ન્યુ દિલ્હી,તા.૨૮ ભારતીય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા ટ્રેન સ્વચ્છતા અભિયાન સર્વે અંતર્ગત ૨૦૦થી વધુ ટ્રેન સ્વચ્છતા બાબતે ક્રમાંક મેળવવા એકબીજા સાથે હરીફાઈમાં ઊતરશે. ૨૦૧૬માં આજ રીતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલવે સ્ટેશનને રેટ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪૭૫માંથી ૨૧૦...