Tuesday, November 10, 2026
ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સના આદેશ અનુસાર ન્યુ દિલ્હી,તા.૧૪ ઓથોરિટી ફોર એડ્‌વાન્સ રુલિંગ્સના આદેશ અનુસાર ઇ-રિક્ષાનાં ટાયરો પર ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત ટેક્સ ઊંચા ૨૮ ટકાના દરે લાગુ થશે.ઓથોરિટી મહારાષ્ટ બેન્ચે ટાયર બનાવતી કંપની સિયેટ લિમિટેડની એક અરજી પર આ આદેશ...
રેમિટ્રસ્કોપ-રેમિટન્સ માર્કેટ એન્ડ ઓર્પોચ્યુનિટિસ-એશિયા પેસિફિલ અહેવાલમાં ખુલાસો ન્યૂયોર્ક,તા.૧૪ દુનિયાના દેશોમાં ભારતમાં સૌથી વધુ રેમિટન્સ મોકલવામાં આવે છે. ભારતના સ્થળાંતરીઓ દ્વારા ૨૦૧૭માં ૬૯ અબજ ડાલર જેટલી રકમ ભારતમાં મોકલી હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે...
મુંબઈ,તા.૧૪ ઉનાળાની ધખધખતી ગરમીથી કંટાળી ગયેલા મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. મુંબઈગરા જેની આતુરતાથી રાહ જાતા હોય છે તે ચોમાસું આ વર્ષે મુંબઈમાં સમયસર આવી પહોંચવાનું છે. કારણકે આ વર્ષે મેના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં ચોમાસાનું આગમન થવાનું છે અને ત્યારબાદ...
તોફાનોને ધ્યાનમાં રાખી સરકાર-રેલ્વે તંત્ર અગાઉથી જ એલ્ટ પર જયપુર,તા.૧૪ ૧૫ મેથી ગુર્જર સમુદાય ફરીથી બયાનામાં મહાપંચાયત યોજીને અનામત આંદોલનની શરૂઆત કરી રહ્યો છે. સરકારે ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરી દીધું છે. રેલવેએ પણ એલર્ટ જારી કર્યું છે અને...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, વર્ષ ૨૦૧૮માં બોલિવુડની કેટલીક નવી જોડી જાવા મળી શકે છે. આના ભાગરૂપે જ હવે કૃતિ સનુન અને આદિત્ય રોય કપુરની જોડી જાવા મળી શકે છે. આ ફિલ્મ નિર્દેશક મોહિત સુરીની રોમેન્ટિક ફિલ્મ રહેશે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, બોલિવુડ અને હોલિવુડમાં લોકપ્રિયતા મેળવી રહેલી લોકપ્રિય સેલિબ્રિટી પ્રિયંકા ચોપડા હવે બે મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે લાંબા સમય બાદ ફરી એકવાર સલમાનની સાથે દેખાશે. ભારત નામની ફિલ્મ બનાવવામાં આવી રહી...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, કરણ જોહરની ધર્મા પ્રોડક્શન હેઠળ હવે નવી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ માટે કરીના કપુરનુ નામ નક્કી કરવામાં આવી ચુક્યુ છે. કરીના કપુરની સાથે કોઇ મોટા સુપરસ્ટારને લેવા માટે હિલચાલ ચાલી...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, જાણીતા નિર્દેશક મધુર ભંડારકર પોતાની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ચાંદની બારની સિક્વલ બનાવવા માટેની તૈયારી શરૂ કરી ચુક્યા છે. ૧૭ વર્ષ પહેલા મુળ ફિલ્મ ચાંદની બાર આવી હતી. જે ચાહકોને ખુબ પસંદ પડી હતી....
ઉત્તર કોરિયાને આર્થિક સહાય કરવા માટે અમેરિકાની તૈયારી વાશિંગ્ટન,તા.૧૨ ઉત્તર કોરિયાને આર્થિક સહાય કરવા માટે અમેરિકા તૈયાર થઈ ગયું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોંપીયોએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે યુ.એસ., ઉત્તર કોરિયાની આર્થિક સહાયતા કરવા માટે તૈયાર છે, પરંતુ તેના...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, અર્જુન કપુર નિર્દેશક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ઇન્ડીયાસ મોસ્ટ વોન્ટેડમાં નજરે પડનાર છે.અર્જુન કપુર આ ફિલ્મને લઇને ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર અર્જુન કપુરે પોતે ટ્‌વીટ કરીને આ...