Tuesday, November 10, 2026
ન્યુ દિલ્હી,તા.૧૫ દેશભરના આંગણવાડી કેન્દ્રોનું સંચાલન હવે પ્રિ-નર્સરી અને નર્સરી સ્કૂલોના રૂપમાં થશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ બધા કેન્દ્રોને નર્સરી સ્કૂલ તરીકેની માન્યતા આપી દેશે. કેન્દ્રના માનવી સંશાધન વિકાસ મંત્રાલય અને મહિલા-બાળ વિકાસ મંત્રાલય વચ્ચે આ મુદે સૈધ્ધાંતિક...
ન્યુ દિલ્હી,તા.૧૫ જીએસટી દ્વારા અપ્રત્યક્ષ કર વ્યવસ્થામાં સુધારો લાવી ચૂકેલી સરકાર ઠીક એક વર્ષ બાદ પ્રત્યક્ષ કર સંહિતામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. તેના દ્વારા નાના કરદાતાઓ અને ઉદ્યોગોને કરના મારમાંથી રાહત મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી પ્રત્યક્ષ કર સંહિતાનો...
ન્યુ દિલ્હી,તા.૧૫ જો તમારી પાસે કોઇ ૨૦૦ અથવા ૨૦૦૦ રૂપિયાની ખરાબ અથવા ફાટેલી નોટ હોય અને જો કોઇ તેને સ્વીકારી નથી રહ્યુ તો પરેશાન થવાની જરૂર નથી. તમે આ નોટોને રિઝર્વ બેન્કની કોઇ બ્રાન્ચ અથવા કોઇ કરન્સી ચેસ્ટ ધરાવતી કોઇ...
દિલ્હીમાં પેટ્રોલ ૭૫ની નજીક પહોંચ્યુ ન્યુ દિલ્હી,તા.૧૫ એક તરફ કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ ગયું છે. આશરે ૧૯ દિવસ પછી ઓઇલ કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કર્યું છે અને તેમાં પણ બે જ...
કટરા,તા.૧૫ આખરે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે તાજેતરમાં નવ કિલોમીટરનો તારાકોટનો નવો માર્ગ ભાવિકો માટે ખુલ્લો મૂકી દીધો છે અને આ માર્ગ પર ઘોડેસવારી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અગાઉ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ નવા તારાકોટ માર્ગના...
સુરેન્‍દ્રનગરઃ- સુરેન્‍દ્રનગર જિલ્‍લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા), સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્‍યા મુજબ ભારત સરકારના અલ્‍પસંખ્‍યક મંત્રણાલય દ્વારા લઘુમતિ જાતિઓની પરંપરાગત કલાને પ્રોત્‍સાહન આપવા માટે ઉસ્‍તાદ સન્‍માન-૨૦૧૮ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની વિગતવાર જાહેરાત તા.૨૧/૪/૨૦૧૮ના રોજ દૈનિક...
ભારતીય મિડિયાએ બઢાવી-ચડાવીને રજૂ કર્યું તે દુર્ભાગ્યપૂર્ણ ઈસ્લામાબાદ,તા.૧૪ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ કે મુંબઈ આતંકી હુમલાને લઇને તેમણે આપેલા નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યું. ૧૨ મેના રોજ નવાઝે પહેલીવાર એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું, "શું આપણે આતંકીઓને સરહદની પેલે...
જવાહિરી મુસ્લિમનો વિડિયો,આ આધુનિક જેહાદનો સમય છે જેરુસલેમ/વાશિંગ્ટન,તા.૧૪ ઇઝરાયલના જેરૂસલેમમાં અમેરિકન એમ્બેસી શરૂ થવા જઇ રહી છે. ત્યારે ઇઝરાયલ દ્વારા અમેરિકન એમ્બેસીના ભવ્ય ઉદ્દઘાટન સમારોહ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઉદ્દઘાટન સમારોહમાં અમેરિકન રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ. તેના...
મથુરા,તા.૧૪ ઉત્તર પ્રદેશના મથુરા લોકસભા ક્ષેત્રથી ભાજપના સાંસદ હેમા માલિનો રવિવારે રાત્રે આબાદ બચાવ થયો જ્યારે તેઓ આંધી-તોફનના કારણે એક ઝાડ તેમના કાફલાની આગળ પડ્યું. આ ઘટના એ સમયે થઇ જ્યારે હેમા માલિની એક ગામમાં એક જનસભાને સંબોધન કરી પરત...
મોદી કોંગ્રેસને ધમકાવી રહ્યા છે : મનમોહનસિંહે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો ન્યુ દિલ્હી,તા.૧૪ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સહિત કોંગ્રેસના સાંસદોએ રાષ્ટપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને મોદીની ભાષા પર ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, મનમોહન સિંહ સહિત અનેક કોંગ્રેસી સાંસદોએ મોદીની...