Tuesday, November 10, 2026
પ્રિયંકાના ઘુંટણમાં ઇજા થયા બાદ આરામ પર (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૨૮ બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા અમેરિકી લોકપ્રિય શો ક્વાન્ટિકોના શુટિંગ દરમિયાન ઘાયલ થઇ છે. જેના કારણે તેને બે ત્રણ સપ્તાહ સુધી આરામ કરવાની ફરડ પડી શકે છે. જા...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૨૮ બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષિત હવે કરણ જાહરની ફિલ્મ કલંકમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્તની જાડી ચમકાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. લાંબા ગાળા બાદ સંજય દત્તની સાથે ફિલ્મ...
મુંબઈ, તા.૨૭/૪/૨૦૧૮ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા તેમજ દિગ્દર્શક, ટીવી એન્કર મહેશ માંજરેકર રાજકારણમાં ફરી સક્રિય થઈ રહ્યા છે. એ કોંગ્રેસ પાર્ટીમાં જાડાય એવી ધારણા છે. ૫૯ વર્ષીય માંજરેકર આવતા મે મહિનાના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં ભવ્ય સમારંભમાં કોંગ્રેસમાં જાડાશે...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હોવા છતાં ડેઝી શાહ બોલિવુડમાં હજુ સુધી સફળતા મેળવી શકી નથી. જા કે હવે ડેઝી શાહ સલમાન સાથેની જ રેસ-૩ ફિલ્મમાં કામ...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય હવે બોલિવુડની ફિલ્મો મેળવી રહી છે. તે રણબીર કપુરની ફિલ્મમાં વિલન તરીકે નજરે પડનાર છે. આ ફિલ્મ ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કુમારની ફિલ્મ...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, સની લિયોન તેની મહેનત અને શિસ્તના કારણે ભારતમાં સતત લોકપ્રિયતા મેળવી રહી છે. સાથે સાથે તેમની સાથે દરેક ભાષાના નિર્માતા નિર્દેશક કામ કરવા ઇચ્છુક દેખાઇ રહ્યા છે. હાલમાં તે બાંગ્લાદેશી રોમેન્ટક ફિલ્મ...
સુનિલ વસાવા ઉર્ફે પ્રિન્સ વસાવાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ગેંગ ઓફ સુરત 4 મે એ રિલીઝ થઈ રહી છે ત્યારે એક આદિવાસી સમાજના હીરો નું આદિવાસી હેલ્પ ગ્રુપ દ્વારા સ્વાગત કરાયું  રાજપીપલા: શુક્રવારે રાજપીપલા ટાઉન હોલ...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, એસએસ રાજામૌલીની બે બાહુબળી ફિલ્મ સાથે સમગ્ર દુનિયામાં લોકપ્રિયતા મેળવી ચુકેલા બાહુબલી ફેઇમ પ્રભાસે હવે પુજા હેગડે સાથે ફિલ્મ કરવા તૈયારી કરી છે. આ ફિલ્મનુ શુટિંગ યુરોપમાં કરવામાં આવનાર...
આપના વિદ્યાર્થી બાળક માટે સુરક્ષિત નિયમીત રાખતી એકમાત્ર હોસ્ટેલ ભચાઉ માં શરુ થઈ રહી છે બાલક્રિષ્ના હોસ્ટેલ ભચાઉ મા રહી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ ભચાઉની પોતાની મનપસંદ શાળામાં...
(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ, હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જાન્સન હાલમાં ક્રિસ માર્ટિનના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. બન્ને હાલમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે નજરે પડ્યા હતા. પેરિસમાં કેટલાક દિવસ સુધી બન્ને સાથે રહ્યા હતા....