Tuesday, November 10, 2026
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, રોમેન્ટિક કોમેડી ફિલ્મ મુબારકામાં કામ કર્યા બાદ ખુબસુરત અથિયા શેટ્ટી આશાવાદી છે. તેની પાસે હાલમાં વધારે ફિલ્મો આવી રહી નથી. જા કે તે નવી અભિનેત્રીઓના પડકાર વચ્ચે કોઇ પણ રીતે ભયભીત...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રી તરીકે ગણાતી તબ્બુએ કહ્યુ છે કે તે હવે મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો કરવા માટે બિલકુલ ઇચ્છુક નથી. જા કે તે ફિલ્મોમાં સક્રિય રહેવા માટે તમામ પ્રયાસો...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, કોરિયોગ્રાફર સરોજ ખાનના કાસ્ટિંગ કાઉચને લઇને નિવેદન બાદ હવે આ મામલે બોલિવુડના અન્ય કલાકારો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સરોજ ખાનના નિવેદન વચ્ચે જારદાર ગરમી બાદ હવે અભિનેત્રી ઉષા જાધવે...
ન્યુ દિલ્હી,તા.૨૫ દેશભરમાં આગામી થોડા જ દિવસોમાં ધોરણ-૧૨નાં પરિણામ જાહેર થશે ત્યારે આ પરિણામ પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશમાં ચાલતી ૨૪ જેટલી બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી વિદ્યાર્થીઓને ભૂલથી પણ આવી યુનિવર્સિટીમાં પ્રવેશ નહિ લેવા ચેતવણી આપી છે. નવાઈની...
બંન્ને સાઈડ છતની આરપાર પણ જાઈ શકાશે ન્યુ દિલ્હી/શ્રીનગર,તા.૨૫ કાશ્મીરની સુંદર વેલીઓની સફરને વધારે સુંદર બનાવવાની પૂરું પ્લાનિંગ થઈ ગયું છે. તેના માટે રેલવેએ ટ્રાન્સપરન્ટ કોચ બનાવ્યા છે, જેમાં બેસવાવાળા ન માત્ર બંને સાઈડ પરંતુ છતની આરપાર પણ જાઈ શકશે. રેલવેને હવે...
સુમનહાઇસકૂલ ના વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભ હાજર રહેલ સુરતના મહિલા મેયર અસ્મિતાબેન શિરોયા એ બાળકોના ઘડતર માટે સ્વામી વિવેકાનંદે આપેલ શિક્ષણ ની વ્યાખ્યા ને વાગોળી હતી કે "બાળક મા જે વિદ્યમાન છે એને બહાર લાવવાની કળા એટલે શિક્ષણ"...
સરોજ ખાનના નિવેદન બાદ કમલ હાસને જણાવ્યું ન્યુ દિલ્હી,તા.૨૫ કાસ્ટિંગ કાઉચને લઇને ચાલી રહેલા વિવાદ અને સરોજ ખાનના હાલના નિવેદન બાદ કમલ હાસને આ વિશે વાત કરતા કહ્યુ કે, ‘દરેક મહિલાને ના કહેવાનો હક છે અને તેને ફિલ્મ જગતમાં ફેલાઈ રહેલા...
અરજી અંગે ઝડપથી કાર્યવાહી કરવા કોર્ટને વિનંતી કરી ન્યુ દિલ્હી,તા.૨૫ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યા રામજન્મભૂમિ મંદિરમાં પૂજાના મૂળભૂત અધિકાર પ્રાપ્તિ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ સાથે તેમણે તેમની અરજી અંગે ઝડપથી કાર્યવાહી કરવા કોર્ટને વિનંતી પણ કરી...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, બોલિવુડના સૌથી દેખાવડા સ્ટાર પૈકી એક જહોન અબ્રાહમની સાથે ફિલ્મ પરમાણુ મળી ગયા બાદ મોડલ અને અભિનેત્રી ડાયના પેન્ટી ભારે ખુશ છે. આ ફિલ્મ હવે ૨૫મી મેના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો...
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, રેમો ડિસોઝા દ્વારા નિર્દેશિત અને ટિપ્સ ફિલ્મ એન્ડ સલમાન ખાન ફિલ્મસ હેઠળ તૈયાર થઇ રહેલી ફિલ્મ રેસ-૩ ફિલ્મનુ નિર્માણ કામ હવે પૂર્ણ થવા આવ્યુ છે. છેલ્લા તબક્કાનુ શુટિંગ હાલમાં...