Friday, November 13, 2026

ડોલર સામે રૂપિયામાં કડાકો : ૭૩.૩૪ની ઐતિહાસિક નીચી સપાટીઓ

ન્યુ દિલ્હી,તા.૩ ભારતીય રૂપિયામાં ઘટાડાનો દોર સમાપ્ત થવાનું નામ નથી લેતો. ગઈકાલે બજાર બંધ રહ્યા બાદ આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નિચલા સ્તરે પહોંચી ગયો...

ડોલર સામે રૂપિયો નીચલા સ્તરે, મોદી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂઃ કોંગ્રેસ

ન્યુ દિલ્હી,તા.૩ ડોલર સામે રૂપિયાની કિંમત અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ૩૩ પૈસાના ઘટાડા સાથે રૂપિયાની કિંમત એક ડોલર સામે ૭૩.૨૪ના આંકડા સુધી...

બસ્તરમાં રક્તપાત રોકવા માટે તૈયારી..

બસ્તર અને સંપૂર્ણ દણ્ડકારણ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દશકોથી રક્તપાતનો દોર જારી રહ્યો છે. આ રક્તપાતના દોરને રોકવા માટે હવે સ્થાનિક આદિવાસી પણ સામે આવી...

ગાયત્રી મંદિર ઝાડેશ્વર ખાતે વૃક્ષારોપણ કરાયું

ભરૂચની સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર ઝાડેશ્વર ખાતે વૃક્ષારોપણ કરાયું. ભરૂચમાં કાર્યરત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગાંધીજયંતિ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન...

ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલ વરસાદ

અમદાવાદ, તા. ૨ એકબાજુ મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થયો છે. આજે ભુજમાં પારો ૪૧ રહ્યો હતો અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૦ રહ્યો હતો ત્યારે...

પાણી મુદ્દે સત્યાગ્રહ કરવાની ફરી એકવાર ચેતવણી આપી

અમદાવાદ, તા. ૨ પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય લીડર હાર્દિક પટેલે ગાંધી જ્યંતિના દિવસે ફરી એકવાર રૂપાણી સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. ગુજરાતના ખેડૂતોને...

હવે સુરત શહેરીજનને ૮૨૫ કરોડના વિકાસકામોની ભેંટ

અમદાવાદ, તા. ૨ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરને રૂપિયા ૮૨૫ કરોડના વિકાસકામોની ભેટ ધરી, સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખી, સાચી શ્રદ્ધાંજલિ આપવા...

ખાદી ગ્રામોદ્યોગ ભવન અને મ્યુઝિયમનો શિલાન્યાસ થયો

અમદાવાદ, તા. ૨ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગાંધી એ વ્યક્તિ નહીં વિચાર છે. સત્ય, અહિંસા, સ્વાવલંબન જેવા એમના વિચારો આજના સમયમાં અત્યંત...

ગાંધી જ્યંતિ પ્રસંગે રૂપાણી દ્વારા ખાદીની ખાસ ખરીદી

અમદાવાદ, તા. ૨ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૦મી ગાંધી જન્મજ્યંતિની ઉજવણીના પ્રારંભ વર્ષે આજે ગાંધી જ્યંતિ નિમિત્તે ખાદી વ† ખરીદ કરીને ખાદી વણાટ સાતે સંકળાયેલા ગ્રામીણ...

ગાંધી જ્યંતિની અમદાવાદ સહિત ગુજરાતમાં શાનદાર ઉજવણી થઇ

અમદાવાદ, તા. ૨ રાષ્ટપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ નિમિત્તે આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જ્યંતિની અમદાવાદ સહિત રાજ્યભરમાં ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી...