Friday, November 13, 2026

ભગવાન શ્રીક્રૃષ્ણનું બર્થ-સર્ટિફિકેટ,ગામ,લીલાઓ અંગે માહિતી માંગતા લોકોમાં રોષ

મથુરા,તા.૩ છત્તીસગઢના એક કાર્યકર્તાએ આરટીઆઈ દ્વારા મથુરાના જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણનું બર્થ સર્કિફિકેટ, તેના ગામ, તેના દ્વારા કરવામાં આવેલ બ્રજ લીલાઓ વગેરે સંબંધમાં જાણકારી...

પૂજા કરતી વખતે ૧૮ મહિલાઓ કૂવામાં પડી : બાળકી સહિત ત્રણનાં મોત

મુંબઈ,તા.૩ મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં પૂજા દરમિયાન સર્જાયેલી કરુણાંતિકામાં ૧૮ મહિલાઓ અચાનક કૂવામાં પડી ગઈ હતી, જેમાંથી એક બાળકી સહિત ત્રણનાં મોત થયાં છે. વિલેપાર્લે (ઈસ્ટ)માં...

ભારત-અમેરિકાની તુલનાએ બાંગ્લાદેશમાં અમીરો ઝડપથી વધી રહ્યા છે : રિપોર્ટ

ન્યુ દિલ્હી,તા.૩ દુનિયામાં અમીરોની સંખ્યા ભારત, ચીન અને અમેરિકામાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં ઝડપથી વધી રહી છે. દુનિયાના પૈસાદાર લોકોનો ડેટા રાખનારી માર્કેટ રિસર્ચ ફર્મ વેલ્થ...

ટીસીએસે ભરતીની પ્રક્રિયા બદલી નાંખી છે સ્કીલમાં બધી મહારથ છે તો ટીસીએસમાં બે ગણો...

નવીદિલ્હી, તા. ૩ ભારતની સૌથી વધારે હાઈરિંગ અથવા તો ભરતી કરનાર કંપની પૈકીની એક ટીસીએસ હવે આધુનિક ડિજિટલ સ્કીલ ઉપર વધારે ધ્યાન આપી રહી છે....

મોનિટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઇ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવી શકે

નવી દિલ્હી,તા. ૩ મોનિટરી પોલીસી કમિટીની બેઠક આજે શરૂ થઇ હતી. મોટાભાગના નિષ્ણાતો માની રહ્યા છે કે, આરબીઆઈ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી શકે...

આજથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની બે દિવસની મુલાકાતે આવશે

ન્યુ દિલ્હી,તા.૩ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ૪ ઓક્ટોબરે ભારતનાં બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ૩૯ હજાર કરોડ રૂપિયાનાં...

મૂડીરોકાણકારોએ ફરી એકવાર જંગી નાણાં ગુમાવી દીધા બજારમાં ફરી હાહાકાર : સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ...

ટીસીએસના શેરમાં ૪.૩૫ ટકા અને મહિન્દ્રામાં ૬.૮૦ ટકાનો ઘટાડો થયો ક્રૂડની કિંમતમાં અવિર વધારો અને રૂપિયામાં ઘટાડાથી રોકાણકારો ચિંતાતુર મુંબઇ,તા. ૩ શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની...

વ્રત દરમિયાન ગંગા સ્નાન કરી રહેલી મહિલા સાથે ગેંગરેપ

પટના,તા.૩ બિહારમાં ત્યોહાર દરમિયાન ઉપવાસ કરી રહેલી એક મહિલા સાથે ગેંગરેપ કરવાનો અને તેનો વીડિયો વાયરલ કરવાના કિસ્સો સામે આવ્યો છે. મહિલા ગંગા નદીમાં સ્નાન...

રંજન ગોગોઇ બન્યા નવા ચીફ જસ્ટિસ,રાષ્ટ્રપતિ કોવિંદે શપથ લેવડાવ્યા

ન્યુ દિલ્હી,તા.૩ જસ્ટિસ રંજન ગોગાઇ દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે.રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ રંજન ગોગોઈને ચીફ જસ્ટિસ પદના શપથ...

રાફેલ ગેમ ચેન્જર વિમાન,સરકારે તેની ખરીદીનો બહાદુરીભર્યો નિર્ણય લીધો : વાયુસેના વડા

ન્યુ દિલ્હી,તા.૩ રાફેલ વિમાનનની ખરીદી પર ફરી એક વખત ભારતીય વાયુસેનાએ જવાબ આપ્યો છે. વાયુસેના વડા બી એસ ધનોઆએ આખી ડીલને ક્લીન ચીટ આપીને કહ્યું...