Friday, November 13, 2026

એચ-૪ વીઝાધારકોની કામ કરવાની મંજૂરી રદ્દ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં..!!

અમેરિકામાં નોકરી કરી રહેલ ૭૦ હજાર ભારતીય માટે ખરાબ સમાચાર વોશિંગ્ટન,તા.૨૯ અમેરિકામાં નોકરી કરી રહેલ ૭૦ હજાર ભારતીય માટે ખરાબ સમાચાર છે. ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની એક...

સરહદ પર મોતનો માતમ હોય ત્યારે પાક. સાથે મંત્રણા શક્ય નથીઃ સુષ્મા સ્વરાજ

ન્યુ દિલ્હી,તા.૨૯ પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદ બંધ નહિ કરે ત્યાં સુધી તેની સાથે કોઇ સર્વગ્રાહી વાટાઘાટો ન થઇ શકે. લોકો સરહદ પર મરી રહ્યા છે...

સીબીએસઈ ધો.૧૦નું ૮૬.૭૦ ટકા પરિણામ, ૪ વિદ્યાર્થીઓને ૪૯૯ માર્ક્સ

ન્યુ દિલ્હી,તા.૨૯ સીબીએસઈ બોર્ડ ધોરણ-૧૦નું પરિણામ આજે જાહેર કરાયું છે. રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ સીબીએસઈની ઓફિસિયલ વેબસાઇટ ષ્ઠહ્વજીિીજેઙ્મંજ.હૈષ્ઠ.ૈહ અથવા ષ્ઠહ્વજી.હૈષ્ઠ.ૈહ પર પોતાનું રિઝલ્ટ...

યુપી, બિહાર, ઝારખંડમાં વાવાઝોડાનો કહેર, વીજળી પડતાં ૪૫ લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વરસાદની આગાહી રાંચી,તા.૨૯ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં વાવાઝોડું અને વરસાદના કારણે ફરી એક વાર કુદરતનો કહેર જોવા મળ્યો છે....

પગાર વધારા મુદ્દે આજથી દેશભરમાં બે દિવસની બેન્ક હડતાલ

ગાંધીનગર,તા.૨૯ સોમવાર બેન્ક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી જુદી માગણી અંગે કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બેન્ક એસોસિયેશનની મંત્રણાઓનો એકાદ વર્ષથી કોઈ જ નિર્ણય ન લેતી...

એક કા તીન કૌભાંડ: અશોક જાડેજાના સાગરિતો પકડાયા

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાં એક કા તીન કૌભાંડ કરનાર મહાકૌભાંડી અશોક જાડેજાના સાગરીત પ્રવીણ રાઠોડ સહિત ત્રણ આરોપીઓની...

રાજ્યમાં ૧૫મીએ મેઘરાજાની એન્ટ્રી: પ્રિમોનસુનની શરૂઆત

અમદાવાદ, કાળઝાળ ગરમીથી ત્રાસી ગયેલી પ્રજા માટે રાહતના સમાચાર એ છે કે ચાલુ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં વહેલું...

બેંક ફ્રોડ: રોટોમેક ગ્રુપની સંપત્તિને જપ્ત કરી લેવાઈ

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કહ્યું હતું કે, ૩૬.૯૫ અબજ રૂપિયાના બેંક લોન ફ્રોડના મામલામાં કાનપુર સ્થિત રોટોમેક ગ્રુપ સામે...

એર એશિયાના સીઈઓની વિરૂદ્ધ અંતે કેસ દાખલ થયો

નવી દિલ્હી, સીબીઆઈએ ખાનગી વિમાન કંપની એર એશિયા ગ્રુપના સીઈઓ ટોની ફર્નાÂન્ડઝ અને અન્યની સામે એક કેસ દાખલ કર્યો છે....

સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રણવ મુખરજી સંમત

નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી લેવામાં આવતા આને લઇને...