Friday, November 13, 2026

કેરળના દરિયાકાંઠે મોનસુનની ૩ દિવસ પૂર્વે એન્ટ્રી: ગરમીથી રાહત

નવી દિલ્હી, કેરળમાં ભારે વરસાદની શરૂઆત થઇ જતા તીવ્ર ગરમીથી લોકોને રાહત થઇ છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન સમયથી પહેલા કેરળમાં પહોંચી...

કર્ણાટક: ખાતાઓની વહેંચણી મામલે હજુય વ્યાપક ખેંચતાણ

બેંગલોર, કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદ એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર રચાઇ ગયા બાદ પણ હજુ ખાતાઓની વહેંચણી થઇ શકી નથી. આજ...

યુપી: નાના શહેરોને હવે વિમાની સેવા મળી શકશે

લખનૌ, ઉત્તરપ્રદેશના તમામ નાના શહેરોને વિમાની સેવા સાથે જાડી દેવાની આક્રમક તૈયારી કરી લેવામાં આવી છે. પ્રદેશમાં ટ્યુરિઝમને પ્રોત્સાહન...

સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટી ૩૫૦૦૦થી નીચે પહોંચ્યો

મુંબઇ, શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટીને ૩૪૯૪૯ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી...

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ પર : બેન્કિંગ સેવાને માઠી અસર

નવી દિલ્હી, ૧૦ લાખથી વધુ બેંક કર્મચારીઓ આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. બે દિવસ સુધી ચાલનાર આ...

નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં જાહેર હિતની અરજી દાખલ

સમુદ્ર ના પાણી નદી માં ફેલાઈ  જતા નદીના પર્યાવરણને વ્યાપક નુકસાન. -નદીને જીવંત રાખવા ઓછામાં ઓછું 1500 ક્યુસેક પાણી છોડવાની માંગ નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ...

આકરા તાપના લીધે ઈવીએમ મશીન પર અસર પડી છે: ચૂંટણીપંચ

યુપીની કેરાના લોકસભા અને નુરપુર વિધાનસભા સહિત દેશની કુલ ૧૪ સીટો પર પેટાચૂંટણી માટે અત્યારે વોટિંગ ચાલી રહી છે. કેરાના અને નુરપુરમાં વોટિંગની વચ્ચે...

લંડનની પ્રિન્સેસ ગ્રેસ હોસ્પિટલમાં ઇરફાન ખાનની બીજી કિમોથેરેપી

લંડન,તા.૨૮ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન લંડનની પ્રિન્સેસ ગ્રેસ નામની હોસ્પિટલમાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યો છે. નિર્વાણ ટાઇમ્સ નામના અખબારમાં દાવો કર્યો છે કે ઇરફાન ખાન...

હવેથી ખાનગી હોસ્પિટલોએ સિઝેરિયન માટે મંજૂરી લેવી પડશે….!!!

કેન્દ્રના નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન અંતર્ગત ન્યુ દિલ્હી,તા.૨૮ કેન્દ્રના નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન અંતર્ગત આવનારી ખાનગી હોસ્પિટલોએ હવેથી સિઝેરિયન પ્રક્રિયાથી ડિલિવરી (પ્રસૂતિ) કરાવવા માટે મંજૂરી લેવાની...

ઈપીએફઓએ વહીવટી ચાર્જ ૦.૬૫ ટકાથી ઘટાડી ૦.૫૦ ટકા કર્યો

આ નિર્ણયથી કંપનીઓના વાર્ષિક અંદાજે ૯૦૦ કરોડ રૃપિયા બચી જશે ન્યુ દિલ્હી,તા.૨૮ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ વહીવટી ચાર્જ ૦.૬૫ ટકાથી ઘટાડીને ૦.૫૦ ટકા કરી નાખ્યો...