Friday, November 13, 2026

કર્ણાટકમાં નાયબ મુખ્યપ્રધાન પદે મુસ્લિમ નેતાની નિયુક્તિની મુસ્લિમ સંગઠનો દ્વારા માંગ

કોલકાત્તા,તા.૨૨ કર્ણાટકમાં નાયબ મુખ્યપ્રધાનના મામલે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પેચ ફસાયેલો છે. એક તરફ બે નાયબ મુખ્યપ્રધાનોની ફોર્મ્યુલાની ચર્ચા છે. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન...

સ્પીકર ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પહેલા, મંત્રીઓ પર ચર્ચા પછી : ખડગે

સરકાર બનાવવાનો નિર્ણય અમે કરીશું ન્યુ દિલ્હી,તા.૨૨ કોંગ્રેસ-ત્નડ્ઢજી વચ્ચે મંત્રીમંડળ અને સત્તાની વહેંચણીને લઈને ચાલતી મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી. કોંગ્રેસ-ત્નડ્ઢજી વચ્ચે ખાતાઓની ફાળવણીના સવાલ પર કોંગ્રેસના...

હવે માહી ગિલ બોલિવુડની ફિલ્મમાં ફરીથી સક્રિય થઇ

મુંબઇ,તા. ૨૨ બોલિવુડમાં કોઇ સમય ખુબ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકેલી અભિનેત્રી માહી ગિલે આઠ વર્ષ બાદ એવી કબુલાત કરીને તમામને ચોંકાવી દીધા છે કે...

સલમાનની કિક-૨ ફિલ્મ ૨૦૧૯ ક્રિસમસ પર રજૂ

મુંબઇ,તા. ૨૨ સલમાન ખાનની સફળ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. સલમાન ખાનના ચાહકો માટે ખુબ સારા સમાચાર...

સંજય દત્ત પર ફિલ્મ સંજુ ૨૯ જુને રજૂ કરવા નિર્ણય

મુંબઇ,તા. ૨૨ સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુ ૨૯મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રણબીર કપુર હાલમાં ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત બની ગયો...

રેસ-૩ ફિલ્મમાં ડેઝી શાહ સેક્સી અવતારમાં ચમકશે

મુંબઇ,તા. ૨૨ સુપરસ્ટાર સલમાન ખાનની નવી ફિલ્મ રેસ-૩ને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. આ ફિલ્મ હવે ૧૫મી જુન ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં...

ભરૂચની અભિનેત્રીએ બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ પ્રાપ્ત કર્યો

ગુજરાતી મીડિયા ફિલ્મ એવોર્ડ ૨૦૧૮ નું આયોજન આણંદના ટાવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહ વિવિધ સંસ્થાઓ દ્રારા યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ...

“હા હું પૈસો છું”

ભાઈ...આ.. બધી  પૈસા  ની  માયા  છે.. મારા ભાઈ...પૈસા ના પણ  કેટલાં   નામ.. મંદિર  માં  આપો  તો . *(દાન)* સ્કૂલમાં   આપો  તો  *(ફી)* લગ્ન  માં   આપો  તો *( ચાંદલો)* કન્યા...

ક્યારેય પણ ઓનસ્ક્રીન સ્મોકિંગ નહીં કરે સ્વરા ભાસ્કર

મુંબઈ,તા.૨૧ બોલીવુડ અભિનેત્રી સ્વરાભાસ્કરને લુક ઉપરાંત તેના બેખોફ અંદાજને કારણે જાણવામાં આવે છે. સ્વરા હાલમાં પોતાની અપકમિંગ મૂવી વીરે દી વેડિંગના પ્રમોશનને લઈને બિઝી છે....

શાહરૂખ ખાન માટે એશ્વર્યા-દીપિકા વચ્ચે જામી જંગ

મુંબઈ,તા.૨૧ શાહરૂખ ખાન ભલે પોતાની આગામી ફિલ્મ ઝોરીમાં વ્યસ્ત હોય, પરંતુ તેણે પોતાની આગામી ફિલ્મ એટલે કે રાકેશ શર્માની ફિલ્મ ‘સેલ્યૂટ’ની પણ તૈયારી શરૂ કરી...