સુરત, તા. ૨૨
રૂપિયા ત્રણ લાખની કિંમતના હિરા લઈને નાસી જનાર વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
વરાછા એલ.એચ. રોડ સપના સોસાયટીમાં રહેતા હીરા દલાલ રસિક રમણભાઈ પાનસુરિયાએ આરોપી દીપક મધુ દેવાણી (રહે. આનંદ વાટિકા, મોટા વરાછા) વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાï મુજબ આરોપીએ ફરિયાદીને અોફિસ બોલાવી ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ લાખની કિંમતના હીરાનું પેકેટ લઈ પૈસા આપુ છું. તમે બેસો તેમ કહી હીરાનું પેકેટ લઈ નાસી ગયો હતો. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોîધી પો.સ.ઈ. એ.જી. રબારીએ તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



