સુરત, તા. ૨૨
સચીન ઉદ્યોગનગર રોડ નં. ૧૦ શોપિંગ સેન્ટર દુકાન નં. ૭, ગોપી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં ત્રણ અજાણ્યા વ્યકિતએ આગ લગાડી માલ સામાન સળગાવી દઈ નુકસાન પહોચાડ્યું હતું. આ બનાવ સંદર્ભે સચીન પોલીસ મથકે દુકાન માલિક નરેન્દ્રભાઈ મનસુખભાઈ ચોવટિયાએ ફરિયાદ નોîધાવી હતી. આ બનાવ તા. ૨૧/૯/૧૮ની રાત્રિ સમય દરમિયાન બન્યો હતો. સચીન પોલીસે ત્રણ અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો નોîધી પો.સ.ઈ. ડી.બી. મજીઠિયાએ તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




