સાસરીયા વિરૂદ્ધ વહુએ ફરિયાદ નોંધાવી
સુરત, તા.૨૨
પુણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાઅો વિરૂદ્ધ દહેજની માંગણી તથા મારઝુડની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોîધાવી હતી. પોલીસે આઈપીસી ૪૯૮, ૩૨૩ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડુમસ ગવીયર ગામ ખાતેના એક ભાગના મકાનમાં પતિ દાન બહાદુર નનકુરામ સરોજ, નનકુરામ સરોજ, શીલાબેન નનકુરામ સરોજ તથા સુનીલ નનકુરામ સરોજ વગેરેઅોએ દાનબહાદુરની પત્ની દહેજ લાવવા બાબતે મહેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી દામ્પત્ય જીવન દરમ્યાન થયેલા સંતાનો પૈકી પુત્રને પોતાની પાસે રાખી અને પુત્રીને પરિમીતાને સોંપી દીધી હતી. કંટાળી ગયેલી પરિણીતાએ પિયરમાં આવી પતિ સહિત સાસરીયાઅો સામે ફરિયાદ દાખલ કરતા પુણા પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



