રાંદેરમાં વિદ્યાર્થિનીનો પીછો કરી જાહેર છેડતી

0
10

સુરત, તા. ૨૯
રાંદેર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિની અવર-નવર પર પીછો કરી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી બિભત્સ માંગણી કરી મોરા ભાગળનો મુસ્લિમ યુવાન ફરાર થઈ ગયો હોવાનો બનાવ રાંદેર પોલીસ મથકે નોંધાતા પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોરા ભાગળ- ડભોલી બ્રિજની નીચે પ્રિન્સ પાર્ક સોસાયટીમાં રહેતા નિઝર અજીત હુડ્ડાએ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી એક વિદ્યાર્થિનીનો અવર-નવર પીછો કરી સ્કૂલના મેદાન સુધી જતો હતો. ત્યારબાદ એક દિવસ વિદ્યાર્થિનીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. વિદ્યાર્થિનીએ મુસ્લિમ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપસી-૩૫૪ (એ૧, ૫૦૬(૨) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY