કાશ્મીરમાં આતંકવાદીઓએ કરી વધુ એક પોલીસ કર્મીની હત્યા

0
8

શ્રીનગર,તા.૧૩
જમ્મુ કાશ્મીરના પોલીસ કર્મીઓ છેલ્લા કેટલાક વખતથી આતંકવાદીઓના નિશાના પર છે.કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક પોલીસ કર્મીની તેના ઘરમાં ઘૂસીને હત્યા કરી નાંખી છે.
બારામૂલા જિલ્લામાં રહેતા જાવેદ અહેમદના ઘરમાં શુક્રવારે આતકંવાદીઓ ઘૂસ્યા હતા અને તેના પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.જાવેદનુ સ્થળ પર જ મોત થયુ હતુ.
જમ્મુ કાશ્મીરમાં નગરપાલિકાઓની ચૂંટણીનુ આજે ત્રીજા તબક્કાનુ મતદાન ચાલી રહ્યું છે ત્યારે જ આતંકવાદીઓએ હુમલો કરીને દહેશતનો માહોલ સર્જયો છે.
જાવેદ અહેમદની ભરતી કાશ્મીર પોલીસમાં સ્પેશ્યલ પોલીસ ઓફિસર તરીકે કરાઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY