મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ

0
99

ભરૂચ:
સહાયક પ્રાદેશિક વાહનવ્ય્વહાર કચેરી – ભરૂચ ધ્વાનરા મોટરીંગ પબ્લીરકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં બે એલ.એમ.વી. કાર પ્રાઇવેટ વાહનો માટેના નંબર માટેની GJ-16-CH નંબરની સીરીઝની RE-AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્છાખ ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રે શન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રે શન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૦૯/૦૪/૨૦૧૮ થી તા.૧૧/૦૪/૨૦૧૮ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યાચ સુધી RE-AUCTION માટેના ફોર્મ રજીસ્ટ્રે શન કરાવવાના રહેશે અને એપ્લીનકેશન કરવાની રહેશે. (૨) તા.૧૧/૦૪/૨૦૧૮ ના રોજ બે કલાક પછીથી તા.૧૩/૦૪/૨૦૧૮ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યાજ સુધી RE-AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૧૬/૦૪/૨૦૧૮ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહન ખરીદવાના સાત ઘ્વિ સની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ અપલોડ કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ગોલ્ડરન અને સિલ્વાર માટે ભાગ લેવા અરજી કરી શકશે ગોલ્ડાન અને સિલ્વરર સિવાયના નંબરો માટે ૩૦ દિવસની અંદરના અરજદારોએ હરાજી કરી શકાશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્ય્વહાર અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY