પાકિસ્તાનની મારી યાત્રા દ.ભારતના પ્રવાસ કરતાં વધુ સારી હતી : નવજાતસિંહ સિદ્ધુ

0
24

કસોલી,તા.૧૩
પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા કમ પૂર્વ ક્રિકેટર નવજાતસિંહ સિધ્ધુનો પાકિસ્તાન પ્રેમ ફરી એક વખત ઉભરાયો છે.
હિમાચલપ્રદેશના કસોલીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલમાં સિધ્ધુએ કહ્યું હતુ કે પાકિસ્તાનની મારી યાત્રા દક્ષિણ ભારતના પ્રવાસ કરતા વધારે બહેતર હતી.પાકિસ્તાનમાં કિયાય પણ તમે જાવ, ના તો ભાષા બદલાય છે, ના તો ફૂડ અને ના તો લોકો. પણ દક્ષિણ ભારતમાં જાવ તો ખાવા પીવાનાથી માંડીને બધુ બદલાઈ જતુ હોય છે. દક્ષિણ ભારતમાં રહેવા માટે તમારે અંગ્રેજી કે ત્યાંના રાજ્યની ભાષા શિખવી પડે છે પણ પાકિસ્તાનમાં આવુ જરુરી નથી.
સિધ્ધુનુ નિવેદન ફરી એક વખત વિવાદ જગાવે તો નવાઈ નહી હોય.ખાસ કરીને ભાજપ તેના પર પ્રતિક્રિયા આપી શકે છે.આ પહેલા સિધ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળીને વિવાદ સર્જયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY