વોશિંગ્ટન,તા.૧૬
વૈજ્ઞાનિકોને પૃથ્વીથી નજીક એવો ગ્રહ મળી આવ્યો છે જેના પર જીવન હોવાની શક્યતાઓ છે.આ ગ્રહ પર વિશાળ સમુ્દ્ર હોવાનુ પણ શક્ય છે તેમ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે.
પૃથ્વીથી માત્ર ૪.૨ પ્રકાશ વર્ષના અંતરે આવેલા આ ગ્રહનુ નામ પ્રોક્સિમા બી છે.જે પૃથ્વી જેવો જ આકાર ધરાવે છે.જેનુ તાપમાન ૩૦ ડિગ્રીથી -૯૦ ડિગ્રી વચ્ચે હોવાનુ મનાય છે.
પ્રોક્સિમા બીની શોધ સાથે જ તેના પર જીવન છે કે નહી તેના જવાબ શોધવામાં હાલમાં વૈજ્ઞાનિકો વ્યસ્ત છે. નાસાના ગોર્ડાર ઈન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ સ્ટડીઝના અંતરિક્ષ વૈજ્ઞાનિક ડેલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





