પાક.બોલર અબ્બાસ ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો

0
9

દુબઈ,તા.૨૨
તાજેતરમાં અબુ ધાબીમાં આૅસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કુલ ૧૭ વિકેટ લઈને આ કાંગારું ટીમને હરાવવામાં સૌથી મોટું યોગદાન આપનાર પાકિસ્તાનનો ફાસ્ટ બોલર મોહંમદ અબ્બાસ ટેસ્ટના રૅન્કિંગમાં ૧૪મા પરથી ૩જા સ્થાન પર આવી ગયો છે.
અબ્બાસે બીજી અને આખરી ટેસ્ટમાં બન્ને દાવમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી અને છેવટે આૅસ્ટ્રેલિયાનો ૩૭૩ રનના તોતિંગ માર્જિનથી પરાજય થયો હતો.
ત્રીજા નંબરનો અબ્બાસ હવે માત્ર જેમ્સ ઍન્ડરસન અને કૅગિસો રબાડાથી પાછળ છે. અબ્બાસે ૧૦ ટેસ્ટમાં ૫૯ વિકેટ લીધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY