Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૧ ટોચના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડના પ્રમોશનનો મંગળવારે ઔપચારિક રીતે આરંભ કર્યો હતો. એણે આ પ્રસંગે ફિલ્મ ગોલ્ડ અને હાકીની રમત બંનેના મહત્વને સ્પષ્ટ કર્યું હતું. ગોલ્ડ ફિલ્મમાં હાકીની રમતનો એક ભવ્ય ઇતિહાસ સમાયેલો...
મુંબઈ,તા.૧૧ ટોચનો અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ પોતાની આગામી ફિલ્મ ચાણક્્યમાં આ ઐતિહાસિક વિચારક ચિંતકનો રોલ કરશે એવી જાણકારી મળી હતી. ટોચના ફિલ્મ સર્જક નીરજ પાંડે આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મનું નામ ચાણક્્યજ રહેશે...
મુંબઈ,તા.૧૧ ટોચની અભિનેત્રી કેટરિના કૈફ અલી અબ્બાસ ઝફરની સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ભારત ફિલ્મમાં કેમિયો કરવાની નથી એવું જાણવા મળ્યું હતું. તાજેતરમાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે પ્રિયંકા ચોપરા ઉપરાંત સલમાનની લાડકી અભિનેત્રી કેટરિના કૈફ પણ...
મુંબઈ,તા.૧૧ ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના નવા બાયફ્રેન્ડ નીક જાનાસ સાથેના વેકેશનનું સમાપન કરીને નવી ફિલ્મના વર્કશોપમાં હાજરી આપી હોવાની માહિતી મળી હતી. માર્ગારિટા વીથ અ સ્ટ્રોના ડાયરેક્ટર સોનાલી બોઝની આ ફિલ્મમાં અગાઉ અભિષેક બચ્ચન ચમકવાનો હતો પરંતુ હવે એેને...
અમદાવાદ,તા.૧૧ શ્રીદેવીની પુત્રી જહાનવી અને શાહીદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર અભિનિત હિન્દી ફિલ્મ ‘ધડક’ તા.૨૦મી જૂલાઇથી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે ત્યારે શ્રીદેવીની સ્માર્ટ અને સોહામણી પુત્રી જહાનવી કપૂર અને યંગ ચોકલેટી બોય ઇશાન ખટ્ટર આજે ફિલ્મના પ્રમોશનને...
મુંબઇ,તા. ૧૧ અભિનેતા અને ફિલ્મ નિર્માણ સાથે જાડાયેલા અરબાજ ખાનની ફિલ્મ દબંગ-૩માં હવે સોનાક્ષી સિંહાને જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનુ નિર્દેશન સોનાક્ષી સિંહા કરનાર છે. મળેલી માહિતી મુજબ સલમાન ખાનની સાથે રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ રજૂ કરવામાં આવનાર...
મુંબઇ,તા. ૧૧ ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જારદાર કેમિસ્ટ્રી જાવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જાડીને ફરી એકવાર...
મુંબઇ,તા. ૧૧ ટેલિવીઝન પર જારદાર સફળતા મેળવી લીધા બાદ ધડાકા સાથે બોલિવુડમાં પ્રવેશ કરી ચુકેલી પ્રાચી દેસાઇને અપે૭ા મુજબની ફિલ્મો હાથ લાગી રહી નથી. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ટોપ અભિનેત્રી તરીકે ઉભરી આવવામાં નિષ્ફળ રહેલી અભિનેત્રી પ્રાચી દેસાઇ નિરાશ...
મુંબઇ,તા. ૧૧ મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયેલુ છે ત્યારે સેક્સી સ્ટાર અને હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી મૌની રોયે ખુબ જ ખુબસુરત ફોટો પોસ્ટ કરી ચર્ચા જગાવી છે. મૌની રોય ફોટોમાં વરસાદમાં પળડી રહી છે. વરસાદમાં એન્જાય કરતી તે...
જાણો કયા વર્ષમાં કેટલી વસ્તી વધી આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ વખતની ઉજવણી માટે ફેમિલી પ્લાનિંગની થીમ રાખવામાં આવી છે અને જે રીતે દુનિયાની વસ્તી વધી રહી છે. તે જોતા આ આ થીમ યોગ્ય પણ છે. અમેરિકન નેચરલ હિસ્ટ્રના...