Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૨ જ્હોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે”નું બીજું સોંગ “પાનિયો સા” રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને ટી-સિરીઝની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટના ગીતમાં જ્હોન અબ્રાહમ અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી આયશા શર્મા વચ્ચે રોમાંસ જાવા મળી...
મુંબઈ,તા.૧૨ સંજુ ફિલ્મએ આજકાલ બાક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મને ફેન્સ અને સેલેબ્સે જબરદસ્ત સપોર્ટ અને પ્રેમ આપ્યો છે. ફિલ્મના દરેકની ભૂમિકાની પ્રસંશા કરી છે, પણ સંજય દત્તની બહેન નમ્રતા દત્ત આ ફિલ્મને જાયા બાદ ફિલ્મના બે...
મુંબઈ,તા.૧૨ ‘સંજુ’ની નોનસ્ટોપ ધમાલ સતત બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. આ ફિલ્મ ખૂબ જ જલદી ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ શકે છે. સંજય દત્તની લાઇફ સ્ટોરીને જાણવા માટે હાઉસફૂલ શોની સાથે ‘સંજુ’ છેલ્લા ૧ર દિવસથી કરોડો રૂપિયાની કમાણી કરી...
મુંબઈ,તા.૧૨ સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યુ હતું કે મને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘનો રોલ આૅફર થયો ત્યારે શરૃમાં હું મૂંઝાયો હતો તેમ રમૂજ પણ અનુભવી હતી. પોતાના ફેન્સ સાથે સવાલ જવાબ કરતાં એક ફેનને અનુપમે જણાવ્યું,'પહેલીવાર મને આ રોલ...
મુંબઈ,તા.૧૨ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલની સિક્વલ બનાવવાની યોજના ઘડાઇ રહી હોવાની માહિતી મળી હતી. છેલ્લાં બે ત્રણ સપ્તાહથી દંગલની ગીતા ફોગાટ (અભિનેત્રી ફાતિમા સના શેખ ) અને એનો કઝિન બ્રધર (અપરાશક્તિ ખુરાના) કેટલાંક...
મુંબઈ,તા.૧૨ ટોચની અભિનેત્રી કરીના કપૂર સત્તર વર્ષના ગાળા બાદ ફરી એકવાર ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ કરશે એવી માહિતી મલી હતી. છેલ્લે કરીનાએ ૨૦૦૧માં કરણની કભી ખુશી કભી ગમ ફિલ્મ કરી હતી જેમાં એ રિતિક રોશનની હીરોઇન હતી.આ ફિલ્મ...
મુંબઈ,તા.૧૨ ગયા શનિવારથી લઈને બુધવાર સવાર સુધી મુંબઈ તથા આસપાસના વિસ્તારોને ધમરોળી નાખનાર મેઘરાજાએ બુધવારે બપોર પછી વિરામ લીધો છે, પરંતુ વરસાદ આ જ મહિનામાં ફરી જોર પકડે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે...
આ વિડિઓ /સમાચાર વધુ શેર કરો જેથી અન્ય કલાકારો સુધી પહોંચે  પ્લીઝ  જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માન પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો Mo. 9978406923 PRESS card આપવામાં આવશે
સંજુ ફિલ્મ સફળ થઇ એટલે વિચાર આવ્યો -૨૦૧૯માં આત્મકથા પ્રગટ થશે સિનિયર અભિનેતા સંજય દત્ત હવે પોતાની આત્મકથા પ્રગટ કરશે એવી માહિતી મળી હતી. એની બાયો-ફિલ્મ સંજુ સુપરહિટ નીવડી એટલે હવે સંજયને આત્મકથા લખવાનો વિચાર આવ્યો હોવાનું એની નિકટનાં સૂત્રોએ કહ્યું...
મુંબઈ,તા.૧૧ તાજેતરમાં ઇન્ડીયા ૧૦૦ લિસ્ટમાં સૌથી સેક્સી ભારતીય સુંદરી તરીકે પસંદ થનારી પ્રિયંકા ચોપરા હવે પોતાની આત્મકથા લખી રહી છે, જેનું નામ હશે ‘અનફિનિશ્ડ’. જે ભારત, અમેરિકા અને બ્રિટનમાં એકસાથે પ્રકાશિત થશે. પોતાની આત્મકથામાં પ્રિયંકા એ તમામ વાતો અને અનુભવ...