Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૧૦ ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેને ધુમ ફિલ્મ બાદ આમીર ખાન સાથે બીજી ફિલ્મ મળી ગઇ છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ હાલના કાર્યક્રમ મુજબ સાતમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર...
મુંબઇ,તા. ૧૦ ખુબસુરત જેક્લીને ખુલાસો કરતા કહ્યુ છે કે તે હાલમાં બિલકુલ એકલી છે. કોઇના પણ પ્રેમમાં નથી. હાલમાં તેના સિદ્ધાર્થ મલહોત્રા અને તે પહેલા અર્જુન કપુર સાથે સંબંધને લઇને ચર્ચા છેડાઇ હતી. જેક્લીને બોલિવુડ સ્ટાર અર્જુન કપુર અને સિદ્ધાર્થની...
મુંબઇ,તા. ૧૦ અક્ષય કુમાર અને પરિણિતી ચોપડાની જાડી ફિલ્મમાં હવે પ્રથમ વખત જાવા મળનાર છે. ઐતિહાસિક વિષય પર આધારિત ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. જા કે ફિલ્મમાં અક્ષય અને પરિણિતી ચોપડા...
મુંબઇ,તા. ૧૦ ટીવી સિરિયલ યે હે મોહબ્બતે મારફતે લોકોમાં લોકપ્રિય થયેલી સ્ટાર કરિશ્મા શર્મા હવે સોશિયલ મિડિયા પર તેના બોલ્ડ ફોટાના કારણે વધારે લોકપ્રિય થઇ રહી છે. તેના બોલ્ડ ફોટા સોશિયલ મિડિયા પર મુકવામાં આવ્યા બાદ તેના અંગે માહિતી મેળવી...
મુંબઈ,તા.૯ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ભલે એક બીજા સાથે નજરે જાવા મળી રહ્યા નથી. ભલે બંને એવું સાબિત કરવામાં લાગ્યા છે કે બંનેના સંબંધ હવે પૂરા થઇ ગયા છે. પરંતુ તાજેતરમાં બંનેએ એવું કામ કર્યું છે જે બાદ ફિલ્મી...
મુંબઈ,તા.૯ સંજય દત્તની બાયોપિક 'સંજૂ'ના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ૨૯ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી આશરે ૨૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પોતાની સ્ટોરીને મોટા પડદા પર ઊતારવાની પરવાનગી આપવા માટે સંજય દત્તે પણ કરોડો...
મુંબઈ,તા.૯ વીતી ગયેલાં વર્ષોની હિન્દી ફિલ્મોનાં ખૂબસૂરત અને દંતકથાસમા અભિનેત્રી મધુબાલાનાં જીવન પરથી ફિલ્મ બનાવવાની સદ્દગત અભિનેત્રીનાં નાના બહેન મધુર બ્રિજભૂષણે જાહેરાત કરી છે. ‘ધ વીનસ ઓફ ઈન્ડીયન સિનેમા’ અને ‘બ્યુટી વિથ ટ્રેજેડી’ તરીકે પ્રખ્યાત થયેલા મધુબાલાએ ‘મુગલ-એ-આઝમ’, ‘ચલતી કા નામ...
મુંબઈ,તા.૯ લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડાક્ટર હાથીની ભૂમિકા અદા કરનાર ૪૫ વર્ષીય કવિ કુમાર આઝાદનું આજે કાર્ડિયેક અરેસ્ટના કારણે એકાએક અવસાન થયું હતું. લાખો લોકોમાં લોકપ્રિયતા મેળવનાર હંસરાજ હાથી દુનિયામાં રહ્યા નથી તેવા સમાચાર ફેલાતાની સાથે...
મુંબઇ,તા. ૯ અર્જુન કપુર નિર્દેશક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ઇÂન્ડયાસ મોસ્ટ વોન્ટેડમાં નજરે પડનાર છે.અર્જુન કપુર આ ફિલ્મને લઇને ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર અર્જુન કપુરે પોતે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અર્જુન કપુરે...
મુંબઇ,તા. ૯ રણબીર કપુર અને આલિયા ભટ્ટ હાલમાં એકબીજાના ગળા ડુબ પ્રેમમાં છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટને લઇને નવો વિડિયો જારી કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ રણબીર કપુર આલિયા ભટ્ટના આવાસ પર પહોંચી ગયો હતો અને આલિયાના પિતા મહેશ...