Tuesday, November 10, 2026
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, બોલિવુડની ખુબસુરત અભિનેત્રી અને પ્રતિભાશાળી સ્ટાર પૈકીની એક એવી હુમા કુરેશી હાલમાં પોતાની સુપરસ્ટાર રજનિકાંત સાથેની ફિલ્મને લઇને ખુબ ખુશ છે. કારણ કે આ ફિલ્મ બાદ તેની કેરિયરમાં તેજી આવી શકે છે....
દીપિકાના અમેરિકા અને ફ્રાન્સના શિડયુલ નક્કી છે મુંબઈ,તા.૨૪ દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર કોફી વિથ કરણ સિઝન ૩ સાથે આવ્યા હતા. આ દરમિયાન, દીપિકાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને સોનમ સાથે તેના પ્રથમ સહ-અભિનેતા રણબીરની ખુબ મજાક કરી હતી. આ બંનેના અંગત...
મુંબઈ,તા.૨૪ અભિષેક બચ્ચન અને રણબીર કપૂરે ‘કાલા ચશ્મા’ પર કરેલો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. તેમણે સિંગાપોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેમણે ‘કાલા ચશ્મા’ ગીત પર ‘કજરા રે’ ના સ્ટેપ્સ કર્યા હતા. થોડા દિવસો પહેલા,...
ન્યુ દિલ્હી,તા.૨૪ એપ દ્વારા શેરટ્રેડિંગ માટે ફિંગરપ્રિન્ટ અથવા આઈસ્કેન અનિવાર્ય બનાવવા નવી માર્ગદર્શિકા ઉપર સેબી દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સેબીએ આ બાબતે બ્રોકર, ટ્રેડર અને એક્સ્ચેન્જાના અભિપ્રાય માગ્યા છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. સૌના અભિપ્રાય ઉપર વિચાર કર્યા...
ન્યુ દિલ્હી,તા.૨૪ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ દ્વારા મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને ફગાવવાના નિર્ણય વિરુદ્ધ જા કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે છે તો તે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા જ નક્કી કરશે કે તેના પર કઈ બેન્ચ સુનાવણી કરે. જા કે એ પણ...
સીંગલ પેઇજ રીટર્નની જાગવાઇ ન્યુ દિલ્હી,તા.૨૪ લોકસભા ચૂંટણી-૨૦૧૯ પહેલાં વેપારીઓની નારાજગી દૂર કરવા માટે જીએસટીને વધુ સરળ બનાવવામાં આવી શકે છે. રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાની સાથે સાથે જીએસટી કાયદાની વિવાદિત જાગવાઈઓમાં સંશોધનો સહિત અનેક એવા પગલાં ઉઠાવવામાં આવી શકે...
ભારત-ચીનની સેના વચ્ચે તુલના ન્યુ દિલ્હી,તા.૨૪ ચીન અને ભારતની લશ્કરી ક્ષમતાઓની તુલના કરીએ તો ચોક્કસ ચીન ભારતથી આગળ છે. તેની પાસે ઘણા વિકસિત શસ્ત્રો છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ભારત કોઈપણ રીતે ચીન સાથે સ્પર્ધા કરી શકે નહીં. તમને...
ટૂંક સમયમાં આ મામલે આદેશ રજૂ થવાની સંભાવના ન્યુ દિલ્હી,તા.૨૪ શહીદોનાં બાળકોને શિક્ષા માટે વાર્ષિક વધારેમાં વધારે ૧૦ લાખ રૂપિયા સુઘીની સહાયતા મળશે. સેનાનાં આ પ્રસ્તાવને રક્ષા મંત્રાલયની મંજૂરી મળી ચૂકી છે. ટૂંક સમયમાં જ આ મામલે આદેશ રજૂ થવાની સંભાવના...
આ પરિયોજનાનો પહેલો તબક્કો શરુ,કરાચીથી પેશાવર સુધી ૧૧૬૩ માઈલ રેલ્વેના પાટાને અપગ્રેડ કરાશે ઈસ્લામાબાદ/બેઈજિંગ,તા.૨૪ પાકિસ્તાન ચીનની કરોડો રૂપિયાની લોનની મદદથી રેલવે નેટવર્કમાં સુધારો લાવી રહ્યા છે. જાકે હજુ ચીનની મદદથી રેલવે નેટવર્કને અપડેટ કરવાની મંજૂરી મળી નથી. પરંતુ પાકિસ્તાનના ગૃહપ્રધાન અહેસાન...
કોરિયોગ્રાફરનું વિવાદાસ્પદ નિવેદન,બોલિવૂડમાં દરેક યુવતી પર કોઈને કોઈ હાથ નાખે છે મુંબઈ,તા.૨૪ આડેધડ નિવેદનો આપવા અને ગુસ્સા માટે પ્રખ્યાત કારિયોરગ્રાફર સરોજ ખાને દેશમાં થઇ રહેલા દુષ્કર્મ મામલા પર વિવાદાસ્પદ નિવેદન આપીને એક નવો પ્રશ્ન ઉભો કરી દીધો છે. સરોજ ખાને ફિલ્મ...