Tuesday, November 10, 2026
મુંબઇ, બોલિવુડમાં અનેક પ્રકારની ભૂમિકા કરીને તમામને પ્રભાવિત કરનાર આશાસ્પદ સ્ટાર અદિતિ રાવ હૈદરી હવે નવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. જે હવે રજૂઆત થવા જઇ રહી છે. અદિતી રાવ સપના જાવામાં અને તેને સાકાર...
મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ઇલિયાના ડી ક્રુઝે હાલમાં તે સગર્ભા હોવાના હેવાલને રદિયો આપ્યો છે.તેનુ કહેવુ છે કે આ પ્રકારના હેવાલ આધારવગરના છે. તેના સગર્ભા હોવાના હેવાલ વારંવાર આવતા રહે છે. હાલમાં બે હસ્તીઓના...
ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ હળવદ દ્રારા ફીલ્મ મા ડીરેકટર તરીકે કામ કરતા રેમન્ડ એમપાયર ના ડીરેકટર ના માર્ગદર્શન હેઠળ ત્રિદીવસીય ડાન્સ વર્કશોપ નુ આયોજન કરવામા આવ્યુ. આ તકે ગૃપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ એ જણાવ્યુ હતુ કે હળવદ મા રહેલ...
વાશિંગ્ટન/પ્યોંગયોંગ,તા.૨૧ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાંગ ઉનના તેવર હવે ઢીલા પડયા છે. અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રસ્તાવિત મુલાકાત પહેલા કિમ જાંગ ઉને કÌš છે કે ઉત્તર કોરિયાને હવે વધુ મિસાઈલ પરીક્ષણોની જરૂરત નથી. કિમ જાંગ ઉને ઉત્તર કોરિયાના...
મુંબઈ, ઈરફાન ખાનની છેલ્લે આવેલી બોલિવૂડ ફિલ્મ ‘બ્લેકમેલ’માં એક્ટિંગના વખાણ થયા બાદ હવે તેની વધુ એક હોલિવૂડ ફિલ્મ ‘પઝલ’નું પહેલું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ઈરફાન ખાન અને સ્કોટિશ એક્ટ્રેસ કેલી મેક્ડોનાલ્ડ...
મુંબઇ, પાછલા વર્ષે ડિસેમ્બરમાં થયેલા લગ્ન બાદથી જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એક સાથે વધારે સમય પસાર કરવાનો સમય નથી મળ્યો. અનુષ્કા ઝીરો અને સુઈ-ધાગા જેવી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે તો વિરાટ પણ હાલમાં...
મુંબઇ, કપિલ શર્મા સાથે અલગ થયા બાદ સુનીલ ગ્રોવર પોતાની મહેનતથી ઈંડસ્ટ્રીમાં કંઈક અલગ કરવાની કોશિશમાં લાગ્યા છે. વેબ શો ‘જિયો ધન ધના ધન’માં શિલ્પા શિંદે સાથે કામ કરી રહ્યા છે. હાલમાં જ વિશાલ ભારદ્વાજે...
મુંબઈ, થોડા દિવસ એવી ચર્ચાઓ હતી કે ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ફરી ગર્ભવતી છે. જો કે તે સમયે તેની અધિકૃત રીતે પુષ્ટિ થઈ ન હતી. કારણ કે શાહિદ કપૂર અને મીરાએ...
ન્યુ દિલ્હી,તા.૨૦ કેન્દ્ર સરકાર સીધી નિયુક્તની પ્રક્રિયા માટે અલગ નીતિ બનાવી રહી છે. હવે પછીના કેટલાક દિવસોમાં આ નીતિ જાહેર કરી દેવાશે. હવે સીધી ભરતીની સંખ્યા કોઇ પણ વિભાગ કે મંત્રાલયમાં એક વર્ષમાં ૨ ટકાથી વધુ થઇ શકશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ...
કાચ તેલની કિંમત ચાર વર્ષ પહેલાની તુલનાએ આજે ઓછી ન્યુ દિલ્હી,તા.૨૦ કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે પેટ્રોલની ઉંચી કિંમતોને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકારને સવાલ કર્યો કે, પેટ્રોલ અને ડિઝલની કિંમતો મે-૨૦૧૪થી વધારે કેમ છે? તેમણે ટ્‌વીટરના માધ્યમથી...