Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨૦ સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટ દબાણ હેઠળ સુસ્ત ચાલના અંતે ફ્લેટ બંધ રÌšં છે. શુક્રવારે સવારે સેન્સેક્સ સાધારણ વધીને ખુલ્યા પછી ઘટ્યો હતો અને નેગેટિવ વોલેટાઇલ ચાલના અંતે -૧૧.૭૧ (-૦.૦૩%) પોઇન્ટ ઘટીને ૩૪,૪૧૫.૫૮ પર બંધ રહ્યો છે. નિફ્ટી ૧.૨૫ પોઇન્ટ...
ન્યુ દિલ્હી,તા.૨૦ મુખ્ય ન્યાયાધીસ વિરૂદ્ધ મહાભિયોગ લાવવાના પ્રસ્તાવને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપનો મારો શરૂ થઈ ગયો છે. ભાજપે કોંગ્રેસ પર બંધારણ તોડવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યુ છે કે, વિરોધ પક્ષ તરફથી ન્યાયપાલિકાને લઈને સતત રાજકારણ...
ન્યુ દિલ્હી,તા.૨૦ નોટબંધીને લઇને એક રિપોર્ટમાં ચોંકવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર બેન્કોના બેન્કિંગ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધારે નકલી નોટ મળી છે. આ સાથે જ બેન્કોને જાણવા મળ્યું કે નોટબંધી બાદથી શંકાસ્પદ લેવડ-દેવડના કેસમાં ૪૮૦ ટકાનો વધારો થયો છે....
મુંબઇ, અક્ષય કુમાર એક એવા અભિનેતા છે જે છેલ્લા કેટલાક સમયથી સમાજથી સંબંધિત ફિલ્મોમાં કામ કરે છે. અક્ષય પોતાની ફિલ્મોમાં એવી રીતે ડૂબી જાય છે તેનું અનુમાન લગાવી શકો છો કે ઘાયલ થયો હોવા...
રાજપીપલા:ભારત માં પ્રથમવાર રમાનાર સુપર સિક્સ માટે ઓમાન ટિમ તરફ થી ટી-20 વર્લ્ડ કપ રમનાર જતિન્દરસિંગ આજે દિલ્હી આવી પહોંચ્યો હતો.આ વેલીયન્ટ સુપર સિક્સ 2018 માટે ઓમાન થી રમવા આવ્યો છે.આ સુપર સિક્સ માં એવેન્જર સ્ટ્રાયકર્સ ટિમ ના કેપ્ટન...
મુંબઇ, ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જારદાર કેમિસ્ટ્રી જાવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ...
મુંબઇ, અભિનેતા અને ફિલ્મ નિર્માણ સાથે જાડાયેલા અરબાજ ખાનની ફિલ્મ દબંગ-૩માં હવે સોનાક્ષી સિંહાને જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનુ નિર્દેશન સોનાક્ષી સિંહા કરનાર છે. મળેલી માહિતી મુજબ સલમાન ખાનની સાથે રોહિત...
ભરૂચના વોર્ડ નંબર ૧૧ માં જુના વ્હોરવાડના સ્થાનિકોને પાણીની પડતી કિલ્લત થી ત્રાસી જતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેર નગર પાલિકાના વોર્ડ નંબર ૧૧ માં આવેલ જુના વ્હોરવાડ ના તાર કસબ ગલીમાં અંદાજીત ૧૫૦ થી ૨૦૦ લોકો પોતાના કુટુંબ...
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના જ્યોતિનગર નગર -૨ પાસે આવેલ જવાલેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ ૧૮ થી ૨૦ સુધી શ્રી દત્તાત્રેય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોઈ આજ રોજ સવારે જવાલેશ્વર મહાદેવ મંદિરેથી શ્રી દત્તાત્રેય ભગવાન ની શોભાયાત્રા નીકળી હતી જે ઝાડેશ્વર...
રાજપીપળા ગ્રામીણ બેંકમાં સ્ટાફને અભાવે ધિરાણ બંધ, સ્ટાફની ભરતી કરવા ડિરેક્ટરની રજૂઆત. વર્ષોથી કરેલા ધિરાણની વસુલાત થતી નથી,ધિરાણ મેળવવા ખેડૂતોને ધક્કા ખાવા પડતા હોવાનો ડિરેકટર પંકજ વ્યાસનો આક્ષેપ,જો કાર્યવાહી નહિ કરાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. રાજપીપળા:ધ.ગુ.સ્ટે.કો.એગ્રી.એન્ડ,રૂરલ ડેવલપમેન્ટ બેંક લી...