Tuesday, November 10, 2026
ન્યુ દિલ્હી,તા.૨૪ ગ્લોબલ ટેન્શન, ટ્રેડ વોર અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીના કારણે ભારતીય રૂપિયો સતત નબળો દેખાવ કરી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં રૂપિયો ત્રણ ટકા ગગડીને ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બોન્ડ યીલ્ડમાં વધારો, ક્રૂડના...
કાસ્ટિંગ કાઉચની આગ બોલીવુડથી વધીને સંસદ સુધી પહોંચ્યો ન્યુ દિલ્હી,તા.૨૪ કાસ્ટિંગ કાઉચનો મુદ્દે હવે બોલીવુડથી આગળ વધીને સંસદ સુધી પહોંચી ગયો છે. કોરિયોગ્રાફર સરોજ ખાનના નિવેદન પર દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. વિવાદને લઇને અલગ-અલગ પ્રતિક્રિયા અને નિવેદનો સામે આવી...
૨૦૨૨ સુધી સાથે મળીને મહાત્મા ગાંધીજીનું સપનું સાકાર કરીશું મંડલા,તા.૨૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના મંડલાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદ્ઘાટન કર્યું અને ત્રણ દિવસના ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને જનપ્રતિનિધિઓને કહ્યુ હતું કે, એવી કોઈ તાકત નથી...
નવીદિલ્હી, બોલીવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરનાર કોમેડી અભિનેતા રાજપાલ યાદવને દિલ્હીની કડકડડુમા કોર્ટે ચેક બાઉન્ડના મામલામાં છ માસનીસજા ફટકારી હતી. જા કે, કોર્ટે થોડી વારમાં જ જામીન પણ આપી દીધા હતા. રાજપાલ...
ન્યુ દિલ્હી/બેઈજિંગ,તા.૨૩ શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં પહોંચેલ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારત અને ચીનના નાગરિકોથી બન્ને દેશોના સંબંધોને મજબુત બનાવવા માટે એકબીજાની ભાષા શીખવા કÌšં હતુ. ભારત અને ચીનની દોસ્તીમાં હિન્દીના યોગદાનને લઇ મીડિયાને સંબોધિત કરતા સમયે સુષ્મા સ્વરાજે સંચાર...
ઈસરો ૮૦૦ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ મિશન પર કામ કરી રÌš છે ન્યુ દિલ્હી,તા.૨૩ ઈસરો ૮૦૦ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ મિશન પર કામ કરી રહી છે. આ સેટેલાઈટને ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું છે પરંતુ આવનાર કેટલાક મહિનામાં ઈસરો કેટલાક મહત્વપૂર્ણ સેટેલાઈટ પણ લોન્ચ કરવાનું...
સરકાર એક્સાઈઝ ડ્યૂટી નહિ ઘટાડે તો પેટ્રોલ-ડિઝલના ભાવ હજી પણ વધશે ન્યુ દિલ્હી,તા.૨૩ નાણા મંત્રાલય હાલ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીને ઘટાડીને રાહત આપવાના મૂડમાં નથી. તેથી ૫૫ વર્ષની ટોચે પહોંચેલા પેટ્રોલનો ભાવ હજુ વધી શકે છે. નાણા મંત્રાલયના એક...
રાહુલ ગાંધીના પ્રહાર પર અમિત શાહનો પલટવાર ન્યુ દિલ્હી,તા.૨૩ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ સામ-સામે આવી ગયાં છે. રાહુલ ગાંધીએ "સંવિધાન બચાવો અભિયાન"ની શરૂઆત કરી છે તેમજ ભાજપ અને ઇજીજી પર જારદાર પ્રહાર કર્યાં હતાં. જેનાં જવાબમાં...
નિફ્ટી ૧૦૫૯૦ની નજીક,ફાર્મા, બેન્કિંગ અને રીયલ્ટીમાં તેજી મુંબઈ,તા.૨૩ એક્સપાયરી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ચંચળતા વધેલી જાવા મળી છે. સેન્સેક્સ સવારે સાધારણ નબળો રહ્યા પછી બપોર સુધીમાં સુધરીને તેજીમાં આવી ગયો હતો. સોમવારના સેશનમાં સેન્સેક્સ નીચેથી ઉપર લગભગ ૪૦૦ પોઇન્ટ ઊંચકાયો હતો...
માર્ચ એન્ડના કામથી થાકેલા સાહેબે વિચાર્યું કે હવે ઓફીસમાં રિલેક્સ થઈ ને બેસું. 😀😃😄 પટાવાળાને કહ્યું : મારે આજે ખૂબજ કામ છે. તો મારી કેબિનમાં કોઈનેય આવવા નાદેતો. કોઈ એમ કહે કે ખૂબજ અર્જંટ કામ છે તો એને કહેવાનું કે "...