Thursday, November 12, 2026

મોબાઇલ, એસી, ફ્રિજ અને જ્વેલરી વધુ મોંઘી બની જશે

નવી દિલ્હી, તા.૧૨ સપ્ટેમ્બર મહિનામાં ૧૯ ચીજવસ્તુઓની આયાત ડ્યુટી વધારી દેવામાં આવ્યા બાદ સરકારે કેટલાક ટેલિકોમ સાધનો ઉપર ડ્યુટીમાં વધારો કરી દીધો છે જેના પરિણામ...

રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ૩.૭૭ ટકા : પેટ્રોલ કિંમતોની અસર રહી

મુંબઇ,તા. ૧૨ શેરબજાર અને ઉદ્યોગ જગતના લોકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાઈ રહ્યા હતા તે આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. સીપીઆઈ ફુગાવાનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં...

માર્કેટ રેગ્યુલેટર સેબીથી બંધન બેંકને રાહત મળી

નવીદિલ્હી, તા. ૧૨ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં બંધન બેંક લિમિટેડે આજે કહ્યું હતું કે, દેશના માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેને મહત્વપૂર્ણ મંજુરી આપી દીધી છે. લિસ્ટિંગ કરવામાં...

રાહુલના દુષ્પ્રચારથી હકીકત બદલાશે નહીં : પીયુષ ગોયેલ

નવી દિલ્હી, તા.૧૨ ફ્રાંસની સાથે રાફેલ ડિલને લઇને રાજકીય સંગ્રામનો દોર જારી રહ્યો છે. રિલાયન્સને લઇને ફ્રાંસની કંપની દશો કંપનીના સીઈઓ તરફથી ખુલાસો કરવામાં આવ્યા...

યુપીમાં જનાધારને વધારવા કોંગ્રેસ પાર્ટી વધુ સક્રિય થઇ

નવી દિલ્હી, તા. ૧૨ ત્રણ દશકથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં હવે પોતાની તાકાતને વધારી દેવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધર્યા છે. આ...

દુર્ગા પૂજા સમિતિઓને નાણાં આપવા મુદ્દે મમતાને રાહત

નવીદિલ્હી, તા. ૧૨ દુર્ગા પૂજા સમિતિઓને ૨૮ કરોડ રૂપિયા આપવાના મામલામાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટની આજે મોટી રાહત મળી હતી. રાજ્ય સરકારના...

જાતિય શોષણ : મી ટુ મામલાની તપાસ માટે આખરે કમિટિ બની

નવીદિલ્હી, તા. ૧૨ જાતિય સતામણીને લઇને ગંભીર પ્રકારના આક્ષેપો સપાટી ઉપર આવી રહ્યા છે. બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાતિય સતામણી અને શોષણના આરોપ કરીને ખળભળાટ...

ના..હોય…મહારાષ્ટ્રમાં વાઘને પકડવા કૂતરાઓનો ઉપયોગ..!!

મુંબઈ,તા.૧૨ એક બાજુ જ્યાં કુતરાઓ સૌથી વફાદાર માનવામાં આવે છે અને કુતરાઓનો ઉપયોગ પોલીસ પણ ગુપ્ત માહિતી અથવા તપાસમાં કરે છે. જ્યારે કેટલાક વિશિષ્ટ વંશના...

વિશ્વબેન્કનો “માનવ મૂડી સૂચકાંક” પર રિપોર્ટ : ભારત ખૂબ જ પાછળ

ન્યુ દિલ્હી,તા.૧૨ વિશ્વબેન્કનો "માનવ મૂડી સૂચકાંક" પર પ્રથમ રિપોર્ટ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. ગુરૂવારે વિશ્વબેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટ મુજબ ૧૫૭...

શેરબજાર : સેન્સેક્સ ૭૩૨ પોઇન્ટના ઉછાળા સાથે થયો બંધ

મુંબઈ,તા.૧૨ ગઇકાલના પછડાટ પછી આજે શેર??બજારમાં એકદમ તેજી જાવા મળી હતી. સેન્સેક્સ ૭૦૦ અંકથી વધુ ઉચકાયો છે, જ્યારે નિફ્ટીમાં લગભગ ૨૫૦ અંકની મજબૂતાઈ જાવા મળી...