Thursday, November 12, 2026

એએમયુ વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ થયો

અલીગઢ,તા. ૧૩ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ઉત્તરપ્રદેશ પોલીસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના બે રિસર્ચ સ્કોલર અને કેટલાક વણઓળખાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે....

પુલવામા : એન્કાઉન્ટરમાં ખતરનાક આતંકવાદી ઠાર

પુલવામાં,તા. ૧૩ જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર થયાના બે દિવસ બાદ સુરક્ષા દળોને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામામાં ભીષણ...

યુએન માનવાધિકાર પરીષદમાં સભ્ય તરીકે ચુંટાયુ ભારત

વોશિંગ્ટન, તા.૧૩ સંયુક્ત રાષ્ટ્રની ૧૯૩ સભ્યોની મહાસભાએ અહીં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરીષદ (યુએનએચઆરસી)ના નવા સભ્ય માટે ચુંટણી યોજી હતી. ગુપ્ત મતદાન મારફતે કુલ ૧૮ નવા...

ભગવાન વિષ્ણુનો ૧૧મો અવતાર છે વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા.૧૩ ભારતીય જનતા પાર્ટીમાં એક એવો નેતા છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભગવાન વિષ્ણુનો ૧૧મો અવતાર નજરે પડે છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અવધૂત...

હવામાન વિભાગની ઓફિસ બંધ કરવાની ચિમકી અપાઈ

પૂણે, તા.૧૩ બીડ સ્થિત શેતકારી સંઘર્ષ સમિતિએ ચાલુ વર્ષે હવામાનની ભવિષ્યવાણી ખોટી જાહેર થતા અહીં હવામાન વિભાગની ઓફિસને બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. આઈએમડીને...

૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની પૌરાણિક મૂર્તિની ચોરી કરાઈ

અમદાવાદ, તા.૧૨ સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતરનાં રાજવી પરિવારની દરબારગઢમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ, અતિપૌરાણિક અને એન્ટિક મૂર્તિઓ સહિત રૂ. ૪૦ લાખનાં સોના-ચાંદીનાં...

સાબરકાંઠા-સુરત દુષ્કર્મ કેસ માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના

અમદાવાદ,તા.૧૨ રાજયના સાબરકાંઠાના ઢુંઢરના એક દુષ્કર્મ કેસ અને સુરતમાં નાની બાળાઓ પર દુષ્કર્મના બે કેસો માટે આખરે ભારે વિવાદ અને રાજયવ્પાયી ચકચાર બાદ આખરે રાજય...

૨૧ સિંહ ઘાતક વાઈરસથી ગ્રસ્ત : જરૂરી સારવાર જારી

અમદાવાદ, તા.૧૨ ગીરપંથકમાં ૨૩ સિંહોના મોત પછી ગીરમાં રહેતા બીજી સિંહો પરથી હજુ ખતરો ટળ્યો નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના રિપોર્ટમાં બીજા ૨૧...

પરપ્રાંતિયોને ધમકી સંદર્ભે વધુ ૧૦ ઝડપાયા : ધરપકડનો દોર

અમદાવાદ, તા.૧૨ સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા કરાયેલા દુષ્કર્મ બાદ અમદાવાદ જિલ્લામાં પરપ્રાંતીયોને કાઢી મૂકવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ અને કંપનીઓમાં...

હુમલા કેસમાં ૩૦ આરોપીના જામીન મંજૂર કરવામાં આવશે

અમદાવાદ, તા.૧૨ અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પરપ્રાંતીયો પર હુમલાના ચકચારભર્યા કેસમાં પકડાયેલ પાંચ મહિલાઓ સહિત કુલ ૩૦ આરોપીઓને આજે સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા...