Thursday, November 12, 2026

હૈદરાબાદ ટેસ્ટ : પ્રથમ દિવસનાં અંતે વેસ્ટઈનડીઝ ૨૯૫/૭ પર

હૈદરાબાદ,તા.૧૨ ભારત અને વેસ્ટઈનડીઝ વચ્ચે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી...

રફાલ પર રાહુલ ગાંધીએ ફેક ન્યૂઝ દ્વારા દેશભરમાં જુઠ્ઠાણું ફેલાવ્યું : પિયુષ ગોયલ

ન્યુ દિલ્હી,તા.૧૨ કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ ફાઈટર જેટની ડીલને મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કર્યો છે. પિયૂષ...

દેશમાં તમામ લોકોને ન કહીં શકાય કે તેઓ શાકાહારી બની જાય : સુપ્રિમ કોર્ટ

ન્યુ દિલ્હી,તા.૧૨ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશના તમામ લોકોને શાકાહારી બનવા માટેનો હુકમ આપી શકે નહીં. માંસ અને ચામડાંની નિકાસ પર રોક લગાવવાની માગણી...

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર પીએમ મોદીએ કરી વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક

ન્યુ દિલ્હી,તા.૧૨ તેલની કિંમતમાં થઇ રહેલા સતત વધારા તેમજ અમેરિકા તરફથી આપવામાં આવેલી ધમકી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા પ્રધાન અરૂણ જેટલી અને પેટ્રોલિયમ પ્રધાન...

અર્શીખાનનો ધર્મ પલટોઃ ઇસ્લામમાં સ્ત્રીઓનું સમ્માન નથી, માટે હું હિન્દુમાં આવી

મથુરા,તા.૧૨ ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતી અર્શી ખાન નામની યુવતીએ ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે. અર્શી કહે છે કે હિન્દુ ધર્મ અપનાવું છું કેમ...

હાઈવે ભ્રષ્ટાચાર મામલે મદ્રાસ હાઈકોર્ટે સીએમ પલાનીસ્વામી વિરુદ્ધ સીબીઆઈ તપાસનો આદેશ

ચેન્નાઈ,તા.૧૨ મદ્રાસ હાઈકોર્ટે સીએમ પલાનીસ્વામી વિરુદ્ધ સીબીઆઈ તપાસનો આપ્યો આદેશ ડીએમકેએ કહ્યું હતું કે, તેણે આ વર્ષે જૂન મહિનામાં ડીવીએસીને ફરિયાદ કરી હતી, કે પલાનિસ્વામીના...

રાજેન્દ્રસિંહ ચાવડાએ પોતાના નેતા અને ઉપનેતાના નામ ભૂલી ગયા..?!!

હિંમતનગર,તા.૧૨ તાલુકાના ઢુંઢર ગામની ૧૨ માસની બાળકી પરના જઘન્ય દુષ્કર્મને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ આરોપીઓને સજા કરવાની માંગ...

જીએસટીમાં જાઈન્ટ પ્રોપર્ટી પર માલિકોને ૨૦-૨૦ લાખ સુધીની છૂટ મળશે

ન્યુ દિલ્હી,તા.૧૨ નાના વેપારીઓ માટે નિર્ધારિત રૂ.૨૦ લાખના ટર્નઓવર સુધી જીએસટીમાંથી છૂટની મર્યાદા સંયુક્ત પ્રોપર્ટીના મામલે તમામ માલિકોને અલગ અલગ મળશે. જીએસટી લાગુ થયા બાદ...

આનંદો…કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેકની વિદેશી દવાઓ સસ્તી બનશે

ન્યુ દિલ્હી,તા.૧૨ કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી બીમારીઓ સાથે જાડાયેલી મોંઘી વિદેશી દવાઓ થોડા જ સમયમાં સસ્તી થઇ શકે છે. સીએનબીસી આવાઝને સૂત્રો પાસેથી...

ભાજપ સમાજમાં સેવા માટે નહીં પણ અહીં રાજનીતિ કરવા માટે છે : અનંતકુમાર હેગડે

ન્યુ દિલ્હી,તા.૧૨ ભાજપના પુરોગામી ભારતીય જનસંઘની સ્થાપના રાજનીતિના માધ્યમથી સમાજસેવાના આદર્શ સાથે કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી પણ રાજનીતિને...