Thursday, November 12, 2026

ભાજપ ડિસેમ્બરમાં પ.બંગાળમાં રથયાત્રા કાઢશે

ન્યુ દિલ્હી,તા.૧૧ ભાજપ કોઈ પણ હિસાબે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં જીતવા માંગે છે. આ માટે ભાજપે હવે બંગાળમાં ડિસેમ્બરમાં રથયાત્રા કાઢવાની યોજના બનાવી છે. જેનુ નેતૃત્વ...

પેટ્રોલ-ડીઝલ કિંમતમાં વધુ વધારો : બોજમાંય વધારો

નવી દિલ્હી,તા. ૧૧ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે ફરી વધારો કરાયો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો...

હત્યાના મામલામાં કથિત સંત રામપાલ દોષી, ૧૬-૧૭ ઓક્ટોબરે કોર્ટ સંભળાવશે સજા

ન્યુ દિલ્હી,તા.૧૧ કહેવાતા સંત રામપાલને હરિયાણાની વિશેષ કોર્ટે હત્યાના બે મામલામાં દોષી ઠેરવ્યા છે. આ ચુકાદો સંભળાવવા માટે હિસાર જેલમાં જ વિશેષ કોર્ટ બેસાડવામાં આવી...

શેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ વધુ ૭૬૦ પોઇન્ટ સુધી ઘટી ગયો

મુંબઇ,તા. ૧૧ શેરબજાર આજે કત્લેઆમની સ્થિતી સર્જાઇ હતી. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં હાહાકારની સ્થિતી રહી હતી. આ સ્થિતી છેલ્લે સુધી અકબંધ રહી હતી. કારોબારની...

પેટ્રોલમાં ૯ અને ડિઝલમાં ૨૭ પૈસાનો વધારો ઝીંકાયો

ન્યુ દિલ્હી,તા.૧૧ ભલે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો હોય, પરંતુ આ રાહતની અસર ખત્મ થતી જાવા મળી રહી છે. ફરી એક વખત પેટ્રોલ-ડિઝલની...

રાફેલ ડીલ : અમે સ્વયં રિલાયન્સની પસંદગી કરી હતી : દસોલ્ટનો નવો ખુલાસો

ન્યુ દિલ્હી,તા.૧૧ રાફેલ ડીલમાં ફ્રાન્સની ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ મીડિયા પાર્ટના નવા ખુલાસા બાદ ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશનની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતને રાફેલ વિમાન આપનારી આ...

ગંગા માટે સતત આમરણાંત ઉપવાસ કરી રહેલ સ્વામી સાનંદનું નિધન

ન્યુ દિલ્હી,તા.૧૧ ગંગાની અવિરલતા અને નિર્મલતાને જાળવી રાખવા માટે વિશેષ એક્ટ પાસ કરાવવાની માંગને લઇને આમરણ અનશન કરી રહેલાં સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદનું આજે બપોર...

ગંગાની સફાઈ કરશો તો અન્ય નદીઓ પણ કહેશે #METOO : ઉમા ભારતી

ન્યુ દિલ્હી,તા.૧૧ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ કહ્યું છે કે ગંગા અને યમુનાની સફાઈના મિશન પૂર્ણ થયા બાદ દેશ-દુનિયાની અન્ય નદીઓ પણ હેસટેગ મી-ટુની હાકલ કરશે....

નેસ વાડિયા સામે પ્રીતિ ઝીન્ટાએ કરેલો છેડતીનો કેસ મુંબઈ હાઈકોર્ટે રદ કર્યો

મુંબઈ,તા.૧૧ બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ ઉદ્યોગપતિ નેસ વાડિયા સામે ૨૦૧૪માં કરેલો છેડતીનો કેસ મુંબઈ હાઈકોર્ટે રદ કર્યો છે. ન્યાયમૂર્તિઓ ભારતી ડાંગ્રે અને રણજીત મોરેની બેન્ચે...

૨૦૧૯ પહેલા ભાજપ રામ મંદિર ન બનાવે તો સત્તા ખાલી કરી દે : શિવસેના

ન્યુ દિલ્હી,તા.૧૧ ૨૦૧૯માં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રામમંદિરનો મામલો ગરમાય રહ્યો છે. આ મામલા પર ભાજપના સાથીપક્ષ શિવસેનાની સક્રિયતા વધી છે. શિવસેનાના પ્રમુખ...