Thursday, November 12, 2026

દિલ્હીની શાળામાં હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે જુદા વર્ગ!

ન્યુ દિલ્હી,તા.૧૧ દિલ્હીના વઝિરાબાદ ખાતે બાળકોને એક શાળામાં હિન્દુ તેમજ મુસલમાન સમુદાયના બાળકોને અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવતા હોવાની ફરિયાદ નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષક સમુદાય...

ઈડીનો સપાટો ઃ કાર્તિ ચિદમ્બરમની ભારત સહિત ત્રણ દેશમાં ૫૪ કરોડની સંપત્તિ જપ્ત

ન્યુ દિલ્હી,તા.૧૧ આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. ઇડીએ આઇએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ...

ડોલરની સામે રુપિયો ઓલ ટાઈમ લો, ૭૪.૩૦ના સ્તરે પહોંચ્યો

ન્યુ દિલ્હી,તા.૧૧ ગગડતો રુપિયો રોજે રોજ શરમજનક રેકોર્ડ નોંધાવી રહ્યો છે અને સરકારના કોઈ પણ ઉપાય રુપિયાને ગગડતો રોકવામાં સફળ થઈ રહ્યા નથી. આજે રુપિયાએ ફરી...

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર ફરી એકવાર ચંપલ ફેંકાયુ

પટના,તા.૧૧ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર પટનામાં જેડીયુના છાત્ર સંગમના કાર્યક્રમમાં ચંદન નામના એક શખ્સે ચંપલ ફેંકિયું હતું. જા કે પટનાના બાપુ સભાગારમાં યોજાયેલા કાર્યક્રમમાં...

સોનિયા ગાંધીના દ્ભય્મ્ સાથેના કનેક્શનના દસ્તાવેજા પુતિન જાહેર કરેઃ સુબ્રમણ્યમ સ્વામી

ન્યુ દિલ્હી,તા.૧૧ ગાંધી પરિવારના ઘોર વિરોધી એવા ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક આક્ષેપ બોમ્બ ફેંકિયો છે. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટપતિ પુતિનને...

કાશ્મીરમાં સેનાએ હિજબુલના કમાન્ડર મન્નાન વાનીને ઠાર માર્યો, ૩ની ધરપકડ

શ્રીનગર,તા.૧૧ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરૂવારે સુરક્ષાદળોએ એક મોટા ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ બંન્નેમાંથી એક આતંકવાદીની ઓળખ હિજબુલ મુજાહિદ્દીનનાં કમાન્ડર મન્નાન વાની...

શેરબજારમાં કડાકો : સેન્સેક્સ ૭૬૦ અંક લથડ્યો,રોકાણકારોએ ૪ લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ,તા.૧૧ વૈશ્વિક રાહે મ્જીઈ સેન્સેક્સ ગુરુવારે ૭૬૦ પોઈન્ટ્‌સ ઘટીને બંધ રહ્યો હતો. સવારે ઈન્ટ્રા ડેમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ૭૪.૪૮ના નવા તળિયાને સ્પર્શતા શેરબજારમાં ગભરાટભરી...

વડાપ્રધાન ‘મોદી’ ભ્રષ્ટ,રાજીનામું આપે : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૧૧ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને એકવાર ફરીથી પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. રાહુલે ગુરૂવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યુ...

રામપાલ સહિત તમામ ૨૩ને ૧૬મીએ સજા થશે હત્યાના મામલામાં રામપાલ આખરે અપરાધી કરી દેવાયા

કોઇપણ પ્રકારની હિંસાને અટકાવવા માટે જેલમાં વિડિયો કોન્ફરન્સિંગ મારફતે રામપાલને હાજર કરવામાં આવ્યા હિસ્સાર, તા. ૧૧ સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત રામપાલને હત્યાના બંને મામલામાં કોર્ટે...

૭૦૦૦થી વધુ વિજ થાંભલા તુટી પડ્યા તિતલી ઇફેક્ટ : પાંચ લાખ લોકો હાલ અંધારપટ...

નવીદિલ્હી, તા. ૧૧ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં વિનાશકારી ચક્રવાતી તોફાનની તીવ્રતા હાલમાં ઓછી થાય તેવી શક્યતા ઓછી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. તોફાનના કારણે એક...