Friday, November 13, 2026

ધોનીએ બેટ્‌સમેન તરીકે વધુ સુધાર કરવાની જરૂર છે : વેંકટેશ પ્રસાદ

ન્યુ દિલ્હી,તા.૧ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે જણાવ્યું છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને એક બેટ્‌સમેન તરીકે વધુ સુધાર લાવવાની જરૂર છે....

વિરાટ કોહલીએ અનુષ્કા સાથેના લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો

મુંબઈ,તા.૧ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નને ડિસેમ્બરમાં એક વર્ષ પૂર્ણ થઇ જશે. એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે...

નાફેડે ખરીદેલી ૧૭ કરોડની તુવેર ગોડાઉનમાં સડી,તપાસ શરુ

છોટાઉદેપુર,તા.૧ મગફળી બાદ હવે તુવેરનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યુ છે. છોટાઉદેપુરના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેર સડી ગઈ છે. ૧૭ કરોડ જેટલી...

એર ઈન્ડિયા ની ફ્લાઈટને ઉડાવાની ધમકી મળી,બેરોજગાર ઠગ ઝડપાયો

જાધપુર,તા.૧ જાધપુર એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને હાઇજેક કરવાની ધમકી અને પ્લેનમાં આતંકવાદી હોવાની સુચના ખોટી નીકળી છે. મુંબઈથી જાધપુર પહોચેલી ફ્લાઈટ નંબર ૬૪૫ માં...

IL&FS મેનેજમેન્ટ પર આખરે સરકારનો કબજા : નવું બોર્ડ રચાયું

નવી દિલ્હી,તા. ૧ વ્યાજની રકમ નહીં ચુકવવાની Âસ્થતિના પરિણામ સ્વરુપે ચર્ચામાં રહેલી સંકટગ્રસ્ત કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઇનાÂન્સયલ સર્વિસ લિમિટેડના મેનેજમેન્ટ ઉપર સરકારે કબજા કરી...

કિસાન ક્રાંતિ યાત્રા : હરિદ્વારથી પહોંચી ગાઝિયાબાદ, દિલ્હી બોર્ડર સીલ

ન્યુ દિલ્હી,તા.૧ પૂર્ણ દેવામાફી અને પાકની યોગ્ય કિંમતો મળે, આ માગને લઈને ખેડૂતો હરિદ્વારથી દિલ્હી માટે કૂચ કરી રહ્યા છે. રવિવાર સાંજ સુધી ખેડૂત યાત્રા...

ભીમા કોરેગાંવ કેસ : સામાજિક કાર્યકર્તા ગૌતમ ન:વલખાની નજરબંધી સમાપ્ત

ન્યુ દિલ્હી,તા.૧ દિલ્હી હાઈકોર્ટે ગૌતમ નવલખાની ઘરમાં નજરબંધીને સમાપ્ત કરી દીધી છે. હાઈકોર્ટે ભીમા કોરેગાંવ મામલે સામાજિક કાર્યકર્તા નવલખાને ટ્રાંઝિટ રિમાન્ડ પર મુકત કરવામાં આવ્યો...

પ્રજા જાય ભાડમાં,પેટ્રોલિયમ મંત્રી પેટ્રોલના ભાવ અંગે બોલવા જ તૈયાર નથી

ન્યુ દિલ્હી,તા.૧ દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત અંગે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સમક્ષ કઈપણ બોલવાનો ઇનકાર કર્યો. મીડિયા દ્વારા પેટ્રોલ અને ડીઝલની વધતી...

પાંચ વર્ષની કિશોરીને ઉઠાવી શખ્સે જીઆરપીના પોલીસ સ્ટેશન સામે જ દુષ્કર્મ આચર્યુ

ચંડીગઢ,તા.૧ માતા-પિતા વચ્ચે ઊંઘતી ૫ વર્ષની કિશોરીને મોડી રાત્રે એક શખ્સ ઉઠીવીને લઈ ગયો હતો પછી તેના પર હુમલો કરી રેપ કરવાનો પણ પ્રયત્ન કર્યો...

IL&FS ના મેનેજમેન્ટ પર સરકારનો કબ્જા,નવા બોર્ડની રચના કરી

ન્યુ દિલ્હી,તા.૧ વ્યાજની રકમ ચુકવી ન શકતા સતત ચર્ચામાં રહેલ સંકટગ્રસ્ત કંપની IL&FSના મેનેજમેન્ટ પર હવે સરકારનો કબ્જા છે. રાષ્ટ્રીય કંપની કાનૂન ન્યાયાધિકરણે IL&FSના બોર્ડ...