Friday, November 13, 2026

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી યાદવ આજે ગુજરાત પહોંચશે

અમદાવાદ,તા.૧ પ્રદેશ ભાજપા મીડિયા કન્વીનર ડા. હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે, આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર પુનઃ વિજય પ્રાપ્ત કરવા...

હાલના ઐતિહાસિક ચુકાદા

નવી દિલ્હી, તા. ૧ ચીફ જÂસ્ટસ દિપક મિશ્રાએ સોમવારના દિવસે અંતિમ વખત સુનાવણી હાથ ધરી હતી. આવતીકાલે ચીફ જÂસ્ટસ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની સાથે...

દિપક મિશ્રા આજે નિવૃત્ત થશે : ઘણા ચુકાદા આપ્યા

નવી દિલ્હી, તા. ૧ ચીફ જÂસ્ટસ દિપક મિશ્રાએ સોમવારના દિવસે અંતિમ વખત સુનાવણી હાથ ધરી હતી. આવતીકાલે ચીફ જÂસ્ટસ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની સાથે...

નિરવ મોદીની પાંચ દેશોમાં ૬૩૭ કરોડની સંપત્તિ કબ્જે

નવી દિલ્હી, તા. ૧ પંજાબ નેશનલ બેંકમાં દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડને અંજામ આપનાર મુખ્ય આરોપી નિરવ મોદીની સામે ભારત સહિત પાંચ દેશોમાં મોટા પગલા...

SBIની એટીએમમાં રોકડ ઉપાડની મર્યાદા ૨૦,૦૦૦

નવી દિલ્હી, તા. ૧ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયાએ એટીએમ રોકડ ઉપાડને દરરોજની મર્યાદામાં ઘટાડો કરી દીધો છે. એસબીઆઈના ગ્રાહક ૩૧મી ઓક્ટોબરથી...

ફિલ્મ ભારતના શૂટિંગ માટે સલમાનની ટીમ આબુધાબી જશે

મુંબઈ/આબુધાબી,તા.૧ મોખરાના ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફર પોતાના યુનિટ સાથે અબુ ધાબી પહોંચી ગયાં હોવાની અને હવે સુપર સ્ટાર સલમાન ખાન પણ અબુ ધાબી પહોચ્યો...

નવલકથા મીડનાઈટ્‌સ ચીલ્ડ્રનનું ફિલ્મ રૂપાંતર કરશે વિશાલ ભારદ્ધાજ

મુંબઈ,તા.૧ વિખ્યાત ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજ હવે જગવિખ્યાત સાહિત્યકાર સલમાન રશદીની નવલકથા મીડનાઇટ્‌સ ચિલ્ડ્રનનું ફિલ્મ રૃપાંતર કરશે એવી જાણકારી મળી હતી. અગાઉ વિશાલે વિલિયમ શેક્સપિયરની કેટલીક...

અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મમાં રાની મુખર્જી ચમકશે?

મુંબઈ,તા.૧ આગેવાન અભિનેત્રી રાની મુખર્જી ચોપરા દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ સેલ્યુટમાં હીરોઇન તરીકે પસંદ થશે એવી અફવા બોલિવૂડમાં ફરી રહી હતી. અગાઉ આ ફિલ્મ...

હું અકસ્માતે અભિનેત્રી બની ગઈ : કાજાલ

મુંબઈ,તા.૧ ડઝનબંધ સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલી અભિનેત્રી કાજાલે કહ્યુ હતું કે મારે તો અભિનેત્રી બનવું જ નહોતું. હું અકસ્માતે અભિનેત્રી બની ગઇ હતી. કભી ખુશી...

જાતીય સતામણીના આરોપનો મામલોઃ નાના પાટેકરે તનુશ્રી દત્તાને કાનૂની નોટિસ મોકલી

મુંબઈ,તા.૧ બોલીવૂડ કલાકારો – તનુશ્રી દત્તા અને નાના પાટેકરને સંડોવતા જાતીય સતામણીના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પાટેકરના વકીલે આજે અભિનેત્રી તનુશ્રીને કાનૂની નોટિસ મોકલી...