Friday, November 13, 2026

દેશમાં દવાનું સંકેટ?,તાવની દવા માટે ફાંફા પડશે..!!?

ન્યુ દિલ્હી,તા.૧ દેશમાં દવાની દુકાનો પર હાલના સમયમાં વિટામીન સીને છોડીને બધી જ દવાઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જાકે, પાછલા કેટલાક સમયથી કેટલીક જરૂરી દવાઓની...

દેશમાં વરસાદે પાછી પાની કરતાં કપાસને ફટકો : રૂના ઉત્પાદનને થશે અસર

ન્યુ દિલ્હી,તા.૧ દેશમાં આ વર્ષનું ચોમાસું હવે વિદાય લઈ રહ્યુ છે ત્યારે પાછળ ફરીને નજર કરીએ તો વરસાદ દેશ વ્યાપી ધોરણે આ વર્ષે અનિયમિત રહ્યો...

ખાંભા-ચલાલા હાઇવેનું બે વખત ખાતમુહૂર્ત થયું, પહેલા ભાજપે અને પછી કોંગ્રેસે કર્યું

ખાંભા,તા.૧ ખાંભા-ચલાલા હાઇવે ૧૦ વર્ષ બાદ મંજૂર થયો છે. ત્યારે ભાજપના નેતાઓ કહી રહ્યા છે અમે મંજૂર કારાવ્યો અને કોંગ્રેસના નેતાઓ કહે છે અમે મંજૂર...

ટેક્ષનો દર ઓછો થવાથી જુલાઈનું ટેક્સ કલેક્શન ઘટ્યુંઃ નાણાં મંત્રાલય

ન્યુ દિલ્હી,તા.૧ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં વધીને ૯૪ હજાર કરોડ રૂપિયાની પાર ૯૪,૪૪૨ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ઓગષ્ટમાં ૨.૬૧...

ડો.ગોવિંદપ્પાની ૧૦૦મી જન્મ જયંતી પર ગૂગલે ડૂડલ બનાવી યાદ કર્યા

ન્યુ દિલ્હી,તા.૧ આજે પદ્મશ્રી ડા.ગોવિંદપ્પા વેંકટસ્વામીની ૧૦૦મી જયંતી છે. આ ખાસ અવસર પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. ડા.ગોવિંદપ્પાએ પોતાનું સમગ્ર જીવન લોકોના...

દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ : રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું

હિંમતનગર,તા.૧ સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર થયેલા રેપના વિરોધમાં આજે હિંમતનગરનું રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું છે. ગામના તમામ લોકો સ્વયંભૂ...

મોરબીમાં પાણી માટે ૧૨ ગામના ખેડૂતો આંદોલનના માર્ગે,નર્મદા કેનાલ ખાતે ધરણા

મોરબી,તા.૧ રાજ્યમાં આ વર્ષે પૂરતો વરસાદ નહીં પડવાને કારણે ખેડૂતોને પોતાના પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. આને લઈને મોરબી જિલ્લાના ૧૨ ગામના ખેડૂતોએ...

ગૂગલ,એફબી,ટિવટર ચૂંટણી પ્રભાવિત થાય તેવા સમાચાર નહીં ફેલાવો

ન્યુ દિલ્હી,તા.૧ ગૂગલ, ફેસબુક અને ટિવટર દ્વારા ચૂંટણી કમિશન (ઇસી)ને ખાતરી આપવામાં આવી છે કે તેમનું પ્લેટફોર્મ એવા કોઈ સમાચાર પ્રસારિત નહીં કરે જેનાથી પ્રચાર...

આજથી અન્ના હઝારે ભ્રષ્ટાચાર,લોકપાલ મુદ્દે ઉપવાસ આંદોલન શરુ કરશે

મુંબઈ,તા.૧ લોકપાલ અને ભ્રષ્ટાચાર મુદ્દે બીજી ઓકટોબરથી ભૂખ હડતાળ કરવા માટે વિખ્યાત સમાજસેવક અણ્ણા હઝારે મક્કમ છે. ૨-૧૦-૨૦૧૮થી મહારાષ્ટ્રના રાળેગાંવસિદ્ઘિ ખાતે આંદોલન છેડવાની હઝારેએ ઘોષણા...

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપલ મિશ્રા આજે નિવૃત્ત થશે

ન્યુ દિલ્હી,તા.૧ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા મંગળવારે નિવૃત્ત થઈ રહ્યાં છે. જાકે, જસ્ટિસ મિશ્રાનો સુપ્રીમ કોર્ટમાં છેલ્લો દિવસ આજે સોમવારે રહેશે. કારણે કે,...