Friday, November 13, 2026

બેંક કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળથી સેવા સંપૂર્ણ ઠપ

નવી દિલ્હી, બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે આજે પણ બેંકિંગ સેવા ઠપ રહી હતી. બે દિવસની હડતાળનો આજે છેલ્લો દિવસ હતો....

પેટાચૂંટણી: ભાજપને મોટો ફટકો પડ્યો, પરિણામ લાલબત્તી સમાન

નવીદિલ્હી, દેશભરની લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાટીને મોટી...

મેસ્સીની શાનદાર હેટ્રીકથી આર્જેન્ટિનાની ૪-૦થી જીત

મોસ્કો, જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ફુટબોલ ચાહકો રાહ જાઇ રહ્યા છે તે ફિકા વર્લ્ડ કપ ફુટબોલન શરૂઆત થવા આડે ગણતરીના...

પહેલા-બીજા ધોરણના બાળકોના દફ્તરનો ભાર ઘટાડવા હોમવર્ક ન આપો

મદ્રાસ,તા.૩૦ મદ્રાસ હાઈકોર્ટે નાના બાળકો પર તેમના દફતર અને હોમવર્કનો બોજા હટાવવાના નિર્દેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કÌšં છે કે બાળકો વેટલિફ્ટર નથી અને બાળકો...

ઉ.કોરિયન કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કિમ યોંગ અમેરિકા રવાના થયા

પ્યોંગયોંગ,તા.૩૦ ટ્રંપ-કિમ જાંગ વચ્ચેની ૧૨ જૂનની સૂચિત બેઠકનો માહોલ ઊભો કરવા માટે ઉ.કોરિયન કમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતા કિમ યોંગ અમેરિકા ભણી રવાના થયાં છે. રાષ્ટપતિ...

ઇરાકી કોર્ટનો ૧૦ મિનિટમાં ફેંસલો : આંતકીઓની પત્નીઓને ફાંસી

૪૦ જેટલી આતંકીઓની પત્નીઓને ફાંસીની સજા ફટકારાઈ ન્યુ દિલ્હી,તા.૩૦ વિશ્વના દેશોમાં આતંકી પ્રવૃત્તિઓ કરનારાઓ પર કાર્યવાહીને લઇને કેવું સખત વલણ અપનાવાય છે તેનું ઇરાકી કોર્ટે કરેલી...

મનસેના પ્રમુખ રાજ ઠાકરેના જન્મદિન પર પાર્ટી લોકોને પેટ્રોલ-ડિઝલમાં ૪ રૂ.ની છૂટ આપશે

મુંબઈ,તા.૩૦ મહારાષ્ટ નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેનો આવતી ૧૪ જૂને જન્મદિવસ છે. એ દિવસે રાજ પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવશે. એમના જન્મદિવસને એમની પાર્ટી એક યાદગાર...

ઇન્ડોનેશિયન લોકો માટે ૩૦ દિવસના ફ્રી વિઝાની ઘોષણા

જાકાર્તા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયન નાગરિકો માટે ૩૦ દિવસના ફ્રી વિઝાની જાહેરાત કરી હતી. સાથે સાથે ન્યુ ઇન્ડીયાના અનુભવના...

યૂપીમાં પાણીની તંગીથી સંબંધોમાં તિરાડ,શિમલામાં પ્રવાસીઓ પર પ્રતિબંધની માંગ

લખનૌ/શિમલા,તા.૩૦ યુપીના બુંદેલખંડમાં પાણીની કમીના કારણે સેંકડો ગામમાં પતિ-પત્ની, સાસુ-વહુ અને સમગ્ર પરિવારમાં અશાંતિનો માહોલ સર્જાયો છે. લોકો એક બાલ્ટી પાણી માટે કલાકો સુધી લાઇનમાં...

અકસ્માત પ્રત્યે જાગૃતિ માટે રેલવે સેલિબ્રિટીની મદદ લેશે

મુંબઈ,તા.૩૦ પ્રવાસીઓને ટ્રેસપાસિંગ રોકવા, સ્વચ્છતા જાળવવા, ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરવા, ટ્રેનમાં ચઢતી-ઉતરતી વખતે શિસ્તબદ્ધતા જાળવી રાખવાની અપીલ કરવા મધ્ય રેલવે હવે બિગ બી સહિત અન્ય...