Friday, November 13, 2026

મોનિટરી પોલિસી કમિટીની બેઠક પર નજર વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવી શકે

વ્યાજદરના સંબંધમાં ગુરૂવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય નવી દિલ્હી,તા. ૧ મોનિટરી પોલીસી કમિટીની બેઠક હવે મળનાર છે. જેમાં વ્યાજદરના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવનાર છે. જાણકાર લોકો...

સુપ્રીમના ચુકાદા બાદ યુઆઈડીએઆઈ સક્રિય આધાર આધારિત KYC કઈરીતે રોકાશે તેવો પ્રશ્ન થયો

નવીદિલ્હી,તા. ૧ આધાર કાર્ડની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ ભારતીય ખાસ ઓળખ સત્તા (યુઆઈડીએઆઈ) ટેલિકોમ કંપનીઓ દ્વારા ઇકેવાયસી માટે તેના ઉપયોગને રોકવાના પ્રયાસ...

મિથેનોલ મિક્સ કરીને એલપીજી વેચવા માટેની સરકારે તૈયારી કરી LPG સિલિન્ડરની કિંમત ૧૦૦ રૂપિયા...

એલપીજી સબસિડીમાં નજીકના ભવિષ્યમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો કરવાની તૈયારી : કોલસાથી મિથેનોલના ઉત્પાદન ઉપર વધુ ભાર મુકવા તખ્તો ગોઠવાયો નવી દિલ્હી,તા. ૧ તીવ્ર મોંઘવારીનો સામનો...

ઈવીએમના કારણે ૫૦ થી ૬૦ હજાર મતદારો મત આપી શક્યા નથી : સંજય રાઉત

મુંબઈ,તા.૩૧ પાલઘર લોકસભા બેઠક પર ભાજપની જીત નક્કી છે ત્યારે શિવસેનાએ ઈવીએમ મશીનનો મુદ્દો ઉઠાવ્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, ઈવીએમના કારણે ૫૦થી ૬૦...

દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ લોકોમાં આક્રોશ છે : કેજરીવાલ

ન્યુ દિલ્હી,તા.૩૧ દેશભરમાં થયેલા ૪ લોકસભા અને ૧૦ વિધાનસભાની પેટાચુંટણીઓમાં શરીઆતી પરિમાણ બાદ રાજનીતિમાં નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કૈરાના અને નૂરપુરમાં બીજેપીની હારને લઈને...

દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા લોકોમાં ગુસ્સો : કેસી ત્યાગી

૨૦૧૯ ચૂંટણી પહેલાં એનડીએને દુરસ્ત કરવાની જરૂર ન્યુ દિલ્હી,તા.૩૧ બિહારની જોકીહાટ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીમાં જનતા દળ યુનિયન (ત્નડ્ઢેં)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે....

જ્યારે લાંબો કૂદકો મારવો હોય ત્યારે કેટલાક ડગલા પાછળ ખસવા પડે છે : રાજનાથસિંહ

ન્યુ દિલ્હી,તા.૩૧ ઉત્તર પ્રદેશમાં કૈરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં ઇન્ડ્ઢ ઉમેદવાર તબસ્સુમ હુસૈનને મોટી જીત મળવા જઈ રહી છે....

જૂઠી અને જુમલેબાજ સરકાર પર સત્યની જીત થઈ : તબસ્સુમ હસન

લખનઉ,તા.૩૧ ઉત્તર પ્રદેશના કેરાના લોકસભા બેઠક પર આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને કહ્યુ કે, જૂઠી અને જુમલેબાજ સરકાર પર સત્યની જીત થઈ છે. તબસ્સુમ આરએલડીની ટિકિટ...

જિન્નાની જગ્યાએ ગન્ના જ અમારી પહેલી પ્રાથમિકતા છે : યોગી

લખનઉ,તા.૩૧ ઉત્તર પ્રદેશના કૈરાના લોકસભાની પેટાચૂંટણીમાં આરએલડી ઉમેદવાર ખાસ્સા આગળ થઇ ગયા છે. અહીં ભાજપ ઉમેદવાર મૃગાંક સિંહ સતત પાછળ રહ્યા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા...

નોટબંધી બાદ ગ્રોથ રેટ ૭.૭ ટકાની સૌથી ઉંચી સપાટીએ

નવી દિલ્હી, સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા મોટા અર્થતંત્ર તરીકે ભારતે તેનો દરજ્જા જાળવી રાખ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા...