Friday, November 13, 2026

પુલવામામાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો : જવાન સહિત બે લોકોના મોત

શ્રીનગર,તા.૨૮ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રમઝાનને ધ્યાનમાં રાખીને સીઝફાયરનો આતંકીઓ ફાયદો લઈ રહ્યા છે. પુલવામાના કાકાપોરમાં રવિવારે મોડી રાતે આતંકીઓએ સેનાના કેમ્પ પર હુમલો કરી દીધો હતો....

મહારાષ્ટ્રમાં ખેડૂતો ૧જૂનથી આંદોલન કરશે,૧૦ જૂને ભારત બંધનું એલાન

મુંબઈ,તા.૨૮ મહારાષ્ટના ખેડુતોએ પોતાની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકારની નિષ્ફળતાને લઈને એક જૂનથી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. ખેડુત ક્રાંતિ જન આંદોલનની સભ્ય કુસુમ સાવંતે...

ભાજપની સેનામા મારા મિત્રો,તમે વધારે કામ ન કરતા,હું ટૂંક સમયમાં પરત આવીશ : રાહુલ...

ન્યુ દિલ્હી,તા.૨૮ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સોનિયા ગાંધીની સારવાર માટે ભારતની બહાર જઈ રહ્યા છે. જતા જતા, તેણે ભારતીય જનતા પાર્ટીને એક ટીવટ દ્વારા મજાક...

સરકારનો દાવો છતાં જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી યથાવત્‌

ન્યુ દિલ્હી,તા.૨૮ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના અમલને ૧૦ મહિના કરતા પણ વધુનો સમય વીતી ચૂક્્યો છે. જીએસટી કાઉન્સિલ સહિત રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોર્ટલની...

પાકના તોપમારાથી બચવા અંકુશરેખા પર ૫,૫૦૦ બંકર બાંધવામાં આવશે

જમ્મુ,તા.૨૮ જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી રાજારી જિલ્લામાં એલઓસી પાસે પાકિસ્તાની હુમલાથી બચવા નાગરિકો માટે ૫૫૦૦ અન્ડરગ્રાઉન્ડ બંકર, ૨૦૦ કમ્યુનિટી હોલ બાંધવામાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બંકર...

મોદી સરકાર સ્વાસ્થ્ય વિમા યોજનાને ૧૫ ઓગષ્ટે લોન્ચ કરે તેવી શક્યતા

નીતિ આયોગે પ્રતિ પરિવાર ૧૦૮૨ રૂ.પ્રીમિયમનો સંકેત આપ્યો ન્યુ દિલ્હી,તા.૨૮ મોદી સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વિમા યોજનાને આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે....

ભારતના શત્રુતાપૂર્ણ વલણને કારણે ૧૯૯૮માં પરમાણુ પરીક્ષણ કર્યું : પાકિસ્તાન

ઈસ્લામાબાદ,તા.૨૮ પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતના શત્રુતાપૂર્ણ વલણને કારણે તેને બે દાયકા પહેલાં વર્ષ ૧૯૯૮માં પરમાણુ પરીક્ષણ કરવાની ફરજ પડી હતી. ૨૮ મે ૧૯૯૮ના...

આ વર્ષે મે મહિના સુધી ૧૧૯ માઓવાદી,૬૫ આતંકી સેનાએ ઠાર કર્યા

મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ગૃહમંત્રાલયે રિપોર્ટ રજૂ કર્યો ન્યુ દિલ્હી,તા.૨૮ ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ વર્ષે મે મહિના સુધી ૧૧૯ માઓવાદીઓને મોતને ઘાટ...

રેલ્વે સ્ટેશનો બાદ હવે ટ્રેનોની સ્વચ્છતા અંગે સર્વે હાથ ધરવામાં આવશે

ન્યુ દિલ્હી,તા.૨૮ ભારતીય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા ટ્રેન સ્વચ્છતા અભિયાન સર્વે અંતર્ગત ૨૦૦થી વધુ ટ્રેન સ્વચ્છતા બાબતે ક્રમાંક મેળવવા એકબીજા સાથે હરીફાઈમાં ઊતરશે. ૨૦૧૬માં...

મોદીએ ક્યારેય નથી કહ્યુ કે લોકોના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવશે’

ભાજપના રાજ્યસભાના સાંસદ અમર સાલબેએ કહ્યું, પૂણે,તા.૨૮ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ અમર સાબલેએ કહ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કહ્યુ નથી કે દેશના દરેક...