Friday, November 13, 2026

ઓડિસાથી લોકસભાના સાંસદ જય પાંડાએ બીજેડી સાથે છેડો ફાડ્યો

પત્ર લખી પાર્ટી પર પ્રશ્નો ઉઠાવ્યા,મારી ઉપર જીવલેણ હુમલા પણ થયા ભૂવનેશ્વર,તા.૨૮ લોકસભાનાં સાંસદ અને બીજુ જનતા દળ (બીજેડી)નાં સિનીયર નેતા જય પાંડાએ આખરે પાર્ટી છોડી...

ઉજ્જવલા યોજના દ્વારા ગરીબ મહિલાઓને તેમનો હક અપાવ્યો છે : મોદી

વડાપ્રધાનએ નમો એપ મારફતે ઉજ્જ્‌વલા યોજનાના લાભાર્થીઓને સંબોધિત કર્યા ન્યુ દિલ્હી,તા.૨૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નમો એપ દ્વારા ઉજ્જ્‌વલા યોજના (ઁસ્ેંરૂ)ના લાભાર્થીઓની વાતચીત કરી. વડાપ્રધાને ૨૦૧૪...

સુષ્માનો પાક.પર પ્રહાર : સીમા પર અસ્થિઓ ઉડતી હોય ત્યારે વાત-ચીત શક્ય નથી

ગયા વર્ષની સરખામણીએ એફડીઆઈમાં ૪૩ ટકાનો વધારો થયો ન્યુ દિલ્હી,તા.૨૮ પાકિસ્તાન સાથે વાત-ચીત મામાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કડક શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યુ છે...

૫ વર્ષથી એક જગ્યાએ રહેલા પોલીસ કર્મીની થશે બદલી : ડીજીપી

જે કર્મચારીના સંતાન ધોરણ ૧૦,૧૨ કે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા કર્મીઓને ૧ વર્ષનો સમય આપશે ગાંધીનગર,તા.૨૮ ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ સપ્તાહમાં બે પરિપત્રો...

ભૂતપૂર્વ રાષ્ટપતિ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં સામેલ થશે

પ્રણવ મુખર્જી સંઘ શિક્ષણ વર્ગના ત્રીજા વર્ષના કાર્યક્રમમાં હાજરી આપશે ન્યુ દિલ્હી,તા.૨૮ ભારતના ભૂતપૂર્વ રાષ્ટપતિ પ્રણવ મુખર્જી આગામી ૭ જૂને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નાગપુર સ્થિત હેડ...

‘નિષ્ફળ મોદી સરકાર’ : પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે વધારો

૧૫ દિવસમાં પેટ્રોલ ૩.૮૩ રૂપિયા અને ડીઝલ ૩.૪૭ રૂ. સુધી મોંઘું થયું ન્યુ દિલ્હી,તા.૨૮ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતાને કોઈ...

૨૧ સરકારી બેંકો સાથે એક વર્ષમાં ૨૫,૭૭૫ કરોડ રૂપિયાની છેતરપિંડી : આરટીઆઈ

બેન્કિંગ સેક્ટરમાં મોટી સંખ્યામાં થતાં ગોટાળાના કારણે ન્યુ દિલ્હી,તા.૨૮ દેશના બેન્કિંગ સેકટરમાં મોટી સંખ્યામાં ગોટાળાના કારણે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ સરકારી ક્ષેત્રની ૨૧ બેન્કો માટે કપરો સમય...

મોદી સરકાર અને ભાજપ સત્તાના ચાર વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે...

આ બધા વચ્ચે વિતેલા છેલ્લા ચાર વર્ષથી સતત વધી રહેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવોએ ગરમીના તાપને વધારી દીધો છે. આજે આપણે ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર...

ચીનની વ્યૂહાત્મક ભાગીદારી ઇતિહાસના સર્વશ્રેષ્ઠ સ્તર પર છે : પુતિન

માસ્કો/બેઈજિંગ,તા.૨૭ વૈશ્વિક પટલ પર અમેરિકા સામે રશિયા અને ચીન બંને હવે રણનીતિક ભાગીદારીને આગળ વધારતા દેખાઈ રહ્યા છે. આનો એકરાર રશિયાના રાષ્ટપ્રમુખ વ્લાદિમીર પુતિને પણ...

મુંબઈગરાં માટે ખુશખબર : એસી લોકલ ટ્રેન માટે હવે ૩-૬ મહિનાનો પાસ પણ મળશે

મુંબઈ,તા.૨૭ પશ્ચિમ રેલવે વિભાગમાં ઉપનગરીય ટ્રેનોના નેટવર્ક પર ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવવામાં આવતી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. આ ટ્રેનમાં પ્રવાસ...