Thursday, November 12, 2026

ના..હોય..ગેરકાયદે બાંધકામ તોડવા ૩ વર્ષમાં ૨૦મી વખત પોલીસ બંદોબસ્ત..!!

અમદાવાદ, તા.૯/૫/૨૦૧૮ શહેરમાં ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિ બેફામ રીતે ફૂલીફાલી છે. ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટ ફી હેઠળ નિયમિત કરાવવાની યોજના પણ નિષ્ફળ નિવડી છે. આ યોજના અંતર્ગત ૨૮...

વડોદરામાં રાત્રે ચાલતા લારી-ગલ્લા બંધ કરાવવા ગયેલા મહિલા પીએસઆઈ પર જીવલેણ હુમલો

વડોદરા, તા.૯/૫/૨૦૧૮ રિવોલ્વર ખેંચવાનો પણ પ્રયાસ કરાયો શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા દૂધવાળા મહોલ્લા પાસે મધરાત સુધી ચાલુ રહેતી ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા સ્ટાફ સાથે ગયેલ મહિલા પી.એસ.આઇ....

બોલો..દર્દીને બદલે એમ્બ્યુલન્સમાં સામાન સાથે મુસાફરોના ફેરા

રાજકોટ, તા.૯/૫/૨૦૧૮ શહેરના ગોંડલ ચોકડી પાસેનો વીડિયો હોવાનું અનુમાન એમ્બ્યુલન્સ દર્દીઓના જીવ બચાવવા માટે હોય છે. પરંતુ તેમાં ખોટા કામો પણ થઇ રહ્યા છે તેવું વધુ એકવાર...

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ઓર ડ્રિન્ક એન્ડ સ્લીપ : વડોદરા પોલીસ

વડોદરા, તા.૯/૫/૨૦૧૮ દારૂબંધી નાથવા વડોદરા પોલીસનો ઈલેક્ટ્રોનિક બોર્ડ પર સંદેશ શહેરમાં ટ્રાફિકના નિયમોની જાગૃતિ આવે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જંકશનો પર ઇલેકટ્રોનિક બોર્ડ મૂકવામાં આવ્યા...

આરોગ્ય વિભાગ દ્વારા ફેરિયાઓ પાસેથી લીધેલા દૂધના ૧૦ નમૂનામાંથી પાંચ ફેઇલ

રાજકોટ, તા.૯/૫/૨૦૧૮ કેરી અને ગોલા પર દરોડા પાડ્યા બાદ રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરમાં દૂધ વેચતા ફેરિયાઓ પર તવાઇ હાથ ધરી દૂધના સેમ્પલ લીધા હતા....

સુરેન્દ્રનગરના તળાવમાંથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી

સુરેન્દ્રનગર, તા.૯/૫/૨૦૧૮ ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર હવામાં જ છે. બાકી અહીં સૌથી વધુ દારૂ વેચાય છે. તેનો ધંધો થાય છે અને તેને પીનારાની પણ કોઇ...

જામનગરના વકીલ કિરીટ જાશી હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

જામનગર, તા.૯/૫/૨૦૧૮ જામનગરના વકિલ કિરીટ જાશીની હત્યા કેસની તપાસ રાજ્યના પોલીસ વડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો આદેશ કર્યો છે. ૨૯ એપ્રિલના રોજ જામનગરમાં જાણિતા વકીલ કિરીટ...

૫-૧૦ રૂપિયાની લાલચ આપી યુવકે ૨ બાળકી પાસે કરી બીભત્સ માંગણી કરતા ખળભળાટ

અમદાવાદ, તા.૯/૫/૨૦૧૮ રાજ્યમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજબરોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે....

જીએસટી અને બેંકોની બેલેન્સ શીટના કારણે ભારતનો વિકાસદર ધીમો : યૂએન

યુએન, તા.૯/૫/૨૦૧૮ ૨૦૧૮માં વૃદ્ધિદર વધીને ૭.૨ ટકા રહેવાની શક્યતા જીએસટી વ્યવસ્થા અને બેંકોના દેણાં વસૂલીની સમસ્યા દેશની આર્થિક વૃદ્ધિમાં ૨૦૧૭માં ઘટાડો આવ્યો છે પરંતુ તેમાં ધીરેધીરે સુધારો...

આઈપીએલ: પોઈન્ટ ટેબલ

(સંપૂર્ણ સમાચાર સેવા) ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ દિલ્હી ડેરડેવિલ્સની સામે રમાનાર છે. આવતીકાલે ગુરૂવારના દિવસે સનરાઇઝની સામે દિલ્હીની કસૌટી થશે.વર્તમાન...