Thursday, November 12, 2026

ઉત્તરપ્રદેશના ફૂલપુર નગર પંચાયતના સભ્યની ગોળી મારી હત્યાથી ચકચાર

ફૂલપુર, તા.૯/૫/૨૦૧૮ ફૂલપુર નગર પંચાયતના સભ્ય ભાજપના નેતા પવન કેસરીની મંગળવારના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પવન કેસરી પર ફાયરિંગમાં ગોળી વાગતા સ્થાનિક...

સાઉદી સરકારની જાહેરાત,૨૪ જૂનથી મહિલાઓને કાર ચલાવવાની મળશે આઝાદી

રિયાધ, તા.૯/૫/૨૦૧૮ સાઉદી સરકારે જાહેરાત કરી છે કે મહિલાઓને ર૪ જૂનથી દેશમાં કાર ચલાવવાની આઝાદી મળશે. ટ્રાફિક વિભાગના મહાનિર્દેશક મોહંમદ અલ બસાનીએ આ જાણકારી આપતાં કહ્યું...

વડાપ્રધાન મોદી નેપાળના મધેશમાં ૭૦ વર્ષ બાદ મુલાકાત લેનાર પહેલાં પીએમ બનશે

ન્યુ દિલ્હી, તા.૯/૫/૨૦૧૮ નેપાળના મધેશમાં ૭૦ વર્ષ પછી, નરેન્દ્ર મોદીના રૂપમાં ભારતીય વડાપ્રધાન આ રાજ્યની મુલાકાત લેશે. અગાઉ ૧૯૫૦માં, તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સપ્તારિ જિલ્લામાં...

હાલ પુરતી ઘાત ટળ્યા બાદ ૧૩મીએ તોફાનની વકી છે

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, પ્રચંડ આંધી અને તોફાન તેમજ વરસાદને લઇને છેલ્લા બે દિવસથી તોળાઇ રહેલી ઘાત હાલ પુરતી...

આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી સક્રિય ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનમાં સામેલ થઇ રહેલા કાશ્મીરી યુવાનો રાજ્યમાં હિઝબુલ અને...

બિટકોઈન કૌભાંડ : નલિન કોટડિયાએ સીઆઈડીને પત્ર લખી હાજર થવા મુદ્દત માંગી

અમરેલી, તા.૯/૫/૨૦૧૮ ૨૪ કલાકની નહીં ૪ દિવસની મુદ્દત આપોઃ કોટડીયા બિટકોઈન કેસમાં નલિન કોટડીયાને સીઆઈડી સમક્ષ હાજર થવાનો મામલે કોટડીયાએ આગામી ૧૨ મે સુધીની મુદ્દત માગી છે.પૂર્વ...

સેનાને મોટી સફળતા : ચાર આતંકી સહિત સાત ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ

શ્રીનગર, તા.૯/૫/૨૦૧૮ મોટા પ્રમાણમાં સેનાએ હથિયારો જપ્ત કર્યા ઉત્તર કાશ્મીરના હાઝિન વિસ્તારમાં આજે સેનાએ ચાર આતંકવાદીઓ અને સાત ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી. ત્યારબાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ...

રેલવેની મફત વાઇ-ફાઇ સેવાનો લાભ લઇ કુલીએ સનદી સેવાની પરીક્ષા પાસ કરી

એર્નાકુલમ, તા.૯/૫/૨૦૧૮ રેલવેની મફત વાઇ-ફાઇ સેવાનો લાભ લઇને શ્રીસંત કે. નામના એક કુલીએ કેરળની જાહેર સેવા આયોગની લેખિત પરીક્ષા પાસ કરી છે. શ્રીસંત કેરળના એર્નાકુલમ રેલવે...

જાતીય હુમલાનો ભોગ બનેલ માત્ર પાંચથી દસ ટકા મહિલાને જ વળતર મળે છે

ન્યુ દિલ્હી, તા.૯/૫/૨૦૧૮ સુપ્રિમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથારિટીએ સર્વોચ્ચ અદાલતની ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બનેલી બૅન્ચને જણાવ્યું હતું...

પુત્રના લગ્ન માટે લાલૂને પાંચ દિવસ પેરોલ મળ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ પ્રસાદ યાદવની પેરોલ મંજુર કરી લેવામાં...