સુરત, તા.૧૯
અત્રે સુરત શહેરના કતારગામના રહીશ શાસ્ત્રી જોષી પ્રભાશંકર ભટ્ટ શ્રી સત્યનારાયણ ભગવાનની શુદ્ધ મરાઠી ભાષામાં વેડરોડ સંત તુકારામ સોસાયટીના પટાંગણમાં ભાદરવા સુદ અગિયારસને ગુરૂવાર તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે કથા શ્રવણ કરાવશે. આ કથા શ્રવણ કરવા માટે સંત તુકારામ સોસાયટીના આશરે પાંચ હજાર વ્યક્તિ શ્રવણ કરવા માટે પધારશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



