અમદાવાદી ચાંપાનેરી ઘાંચી જ્ઞાતિ મંડળ દ્વારા વિદ્યાર્થીઅોનું સન્માન

0
11

તેજસ્વી વિદ્યાર્થીઅોને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા
કડોદરા, તા.૧૭
અમદાવાદી ચાંપાનેરી ઘાંચી જ્ઞાતિ મંડળ દ્વારા સુરત ગોપીપુરામાં પંચની વાડીમાં રવિવારે સમાજના તેજસ્વી તારલાઅોને ઈનામ વિતરણ તથા સીનીયર સીટીઝનોનું સન્માન સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે સમાજના ડો. જેનિશ મોદી એમ.એસ. સિવિલ સર્જન તથા ડો. ક્રીપલ જેનીશ મોદી, દ્વિતીય હેમંત મોદી એમબીબીએસ ડોક્ટર તરીકેની ડીગ્રી મેળવતા સમાજના મહાનુભાવોએ પારિતોષિક વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ સહિત સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. ત્યારે આ પ્રસંગે કડોદરાના જીગ્નેશ મોદીએ સીનીયર સીટીઝનોનું શાલ અોઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અર્જુનભાઈ વિનોદરાય મોદી જયંતકુમાર મેવાવાળા તથા સમારંભના પ્રમુખ તરીકે ડિમ્પલબેન નિલેશભાઈ મોદી તેમજ કૌશિકભાઈ જસવલ લાલમોદી સહિત સમાજના આગેવાનો કમિટિ મેમ્બરો અને મહિલા ઉત્કર્ષ મંડળ તથા કમિટિ સભ્યો હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY