રણબીરની ગર્લફ્રેન્ડ કેટરિનાએ ઋષિ કપૂરને પાપા કહેતા ભડકી ઊઠ્યા હતા?

0
8

મુંબઈ,તા.૮
ઋષિ કપૂર હાલ તો પોતાનાં પુત્ર રણબિર કપૂર અને આલિયા ભટ્ટ સાથેનાં સંબંધોનો સ્વીકાર કરે છે પણ આ અગાઉ તે રણબિરની એક્સ કેટરિના કૈફ પર ગુસ્સે ભરાયો હતો. રણબિર કપૂરનું નામ જ્યારે આલિયા ભટ્ટ સાથે જોડાયું ત્યારે ઘણા લોકો એ એમ માન્યું હતું કે અન્યોની જેમ આ પણ રણબિરનું એક કેઝ્યુઅલ અફેર જ છે. પરંતુ જ્યારે કપુર અને ભટ્ટ પરિવાર એકબીજાની નજીક આવવાં લાગ્યા અને સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ફોલો કરવાં લાગ્યા ત્યારે લાગ્યુ કે ના મામલો ગંભીર છે.
આ અંગે ઋષિ કપૂર કહે છે કે આ રણબિરની જિંદગી છે અને તેને હક છે તેને પોતાની લાઈફ પાર્ટનર પસંદ કરવાનો! નીતુને તે ગમે છે. મને પણ આલિયા પસંદ છે. અને મેં અને મારા કુટુંબનાં અન્ય પુરુષો એ પણ તેનાં જીવન સાથીને પસંદ કર્યો હતો.
અલબત તેઓ આ પહેલાં રણબિરની ગર્લફ્રેંડ કેટરિના કૈફે જ્યારે તેમને પાપા કહ્યું હતું તેનાં પર તે ભડકી ઉઠયા હતા. મને શા માટે રણબિરની અંગત જિંદગીમાં માથુ મારવાનું કહો છો તેમ તેમણે કહ્યું હતું. કેટરિના ને હું જ્યાં સુધી જાણું છુ. ત્યાં સુધી તે ખુબ જ શિસ્ત બધ્ધ છોકરી છે. ઋષિ કપૂર અને નીતું તેની બીજી એક્સ દીપિકા પદુકોણને ખૂબ પસંદ કરે છે. તેમજ તેનાં વખાણ પણ કરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY