ત્રણ લોકોએ લાકડાના ફટકા મારતા મહિલા ઘાયલ
સુરત, તા.૨૨
પોતાના ઘર આગળ પાણી ન આવવા દેવાનું કહેવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરી પત્નીના જમણા હાથે લાકડાનો ફટકો મારી ઈજાઅો પહોંચાડી ૩ આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૨૫ તથા ૩૨૩ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના કોસાડી ગામના કનવાડા ફળીયામાં રહેતાં દિનેશ ગીરધરભાઈ વસાવા, મનીષ મંગાભાઈ વસાવા તથા તેની પત્ની સંગીતાબેન મનીષભાઈ વસાવા વગેરેઅોએ પોતાના ઘર આગળ ગંદુ પાણી નહીં આવવા દેવા બાબતે ઝઘડો કરી હીરાભાઈ વિશ્રામભાઈ વસાવાની પત્ની મંજુલાબેન વસાવા પર લાકડીના સપાટા મારી માથાના ભાગે ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પરિણીતાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેમણે ત્રણ આરોપીઅો સામે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



