સુરત, તા. ૧૯
પીસીબી પોલીસે કાપોદ્રા કલાકુંજ સોસાયટી મનમંદિર એપાર્ટમેન્ટના ફલેટ નં. જી/૦૨માં દરોડા પાડી બ્રાન્ડેડ દારૂની બોટલ નંગ-૩૧ કિંમત રૂ. ૬૨,૫૫૦નો જથ્થો જપ્ïત કર્યો હતો.
પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે દરોડા પાડયા હતા. બ્રાન્ડેડ દારૂની બોટલો ફલેટમાં રાખનાર બુટલેગર જયેશ મંજી બલરની પીસીબી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો પોલીસે દારૂનો જથ્થે, એક મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૭૦,૫૫૦ની મતા કબજે કરી હતી.આરોપી બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



